Not Set/ હોંગકોંગ ઓપનમાંથી સાયના, કશ્યપ બહાર, પીવી સિન્ધુ પર સૌની નજર

હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. જેમાંથી સાયના નેહવાલ બહાર નીકળી ગઈ છે. સાયના વર્લ્ડ સેકન્ડ પ્લેયર સામે મેચમાં હારી ગઈ છે. જયારે કશ્યપ પહેલી મેચમાં ઈન્ડોનેશિયાના એન્થોની સામે હારી ગયો છે. હાલ સૌની નજર પીવી સિન્ધુ પર છે. પહેલાં નંબર પર હવે સૌ કોઈ મીટ માંડીને બેઠાં છે. પહેલાં રાઉન્ડમાં પીવી સિન્ધુએ થઈલેન્ડની ખેલાડીને હરાવી […]

India Sports

હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. જેમાંથી સાયના નેહવાલ બહાર નીકળી ગઈ છે. સાયના વર્લ્ડ સેકન્ડ પ્લેયર સામે મેચમાં હારી ગઈ છે. જયારે કશ્યપ પહેલી મેચમાં ઈન્ડોનેશિયાના એન્થોની સામે હારી ગયો છે.

હાલ સૌની નજર પીવી સિન્ધુ પર છે. પહેલાં નંબર પર હવે સૌ કોઈ મીટ માંડીને બેઠાં છે. પહેલાં રાઉન્ડમાં પીવી સિન્ધુએ થઈલેન્ડની ખેલાડીને હરાવી દીધી છે. બુધવારે પીવી સિન્ધુએ હોંગકોંગ ઓપન વર્લ્ડ ટુર સુપર 500માં પહેલાં મેચમાં જીતી ગઈ હતી.

Saina and Kashyap lost in Hong Kong Open, Eyes on PV Sindhu

જયારે સાયના ત્રીજી ગેમમાં હારી ગઈ હતી. આ પહેલાનાં મેચમાં સાયના લીડ પર હતી. કશ્યપ પણ પહેલી ગેમમાં જ હારી ગયાં હતા. જયારે વુમેન્સ ડબલ્સ પેર અશ્વિની અને સિક્કી જે દુનિયામાં 26માં સ્થાન પર છે તેઓ પણ શરૂઆતનાં સારા પ્રદર્શન બાદ આખરે હારી ગયાં હતા.

સિન્ધુ વર્લ્ડ નંબર 3 પ્લેયર છે. સિન્ધુએ મેચ 21-15, 13-21, 21-17 સાથે જીત્યો હતો.