વિશ્વ બેન્ક અને ભારત સરકારે આજે MSME ઇમર્જન્સી રિસ્પોન્સ પ્રોગ્રામ અંતરગત $ 750 મિલિયન ડોલરનાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વ પૂર્ણ કરારથી માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)નાં હાથને નાણાનાં પૂરતા પ્રવાહથી સમર્થન આપી મજબૂત બનાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કપરા કાળમાં આ સેક્ટરો પર કોરોના કટોકટીની ભારે અસર થઈ છે. આ માહિતી ભારતીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.
The World Bank & Government of India today signed $750 million agreement for the MSME Emergency Response Programme to support increased flow of finance into the hands of micro, small, and medium enterprises (MSMEs), severely impacted by the #COVID19 crisis: Ministry of Finance pic.twitter.com/pplSGIyeem
— ANI (@ANI) July 6, 2020
