Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જો તમે આ કામમાં આવ્યા અવ્વલ, તો મોદી સરકાર તમને આપશે ૫૦ હજાર રૂપિયા સુધીના પુરસ્કાર

દિલ્લી, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે. આ સ્કીમ છે વડાપ્રધાન […]

April 29, 2018April 30, 2018Harshid Patel
India

દિલ્લી,

વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે.

આ સ્કીમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી ભારત નેટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજ્નોમાંની ડિજિટલ ઈન્ડિયાનો જ એક ભાગ છે.

આ ભારત નેટ પ્રોજેક્ટ ભાગ લેવા માટે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરત નથી, કારણ કે આ કામને તમે પોતાના ઘરે બેસીને પણ કરી શકો છો. જેમાં તમે ૫૦ હજાર રૂપિયા સુધી જીતી શકો છો.

ભારત નેટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગામડાઓમાં ઈન્ટરનેટ પહોચાડવા માટે એક ભારત નેટ નામના એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશની કુલ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોને  ઓપ્ટીકલ ફાઈબર દ્વારા જોડવામાં આવશે.

તમે પણ આ પ્રોજેક્ટ માટે કામ કરી શકો છો.

આ પ્રોજેક્ટમાં દેશનો કોઈ પણ નાગરિક કે જે ડીઝાઇનિંગમાં મહારથ ધરાવતા હોય તો, આ પ્રોજેક્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે.

હકીકતમાં મોદી સરકાર ભારત નેટ પ્રોજેક્ટ માટે લોગો તૈયાર કરાવવા માંગે છે અને આ કામને કરાવવા માટે તેઓ દેશના સામાન્ય નાગરિકને ભાગીદાર બનાવી પૂરું કરવા માંગે છે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા લોકો દ્વારા બનાવવામાં આવેલા લોગોને ઓનલાઈન સબમિટ કરાવવો પડશે. પરંતુ આ પહેલા તમારે લોગોને તૈયાર કરવા માટેના નિયમો અને શર્તો જાણવી જરૂરી છે.

આ માટે શું મળશે ?

ભારત નેટ પ્રોજેક્ટ માટે તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલો લોગો બેસ્ટ સાબિત થશે ત્યારે ૫૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૫ સતોષકારક એન્ટ્રીઓને પણ ૧૦-૧૦ હાજર રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે શું કરવું પડશે :

ભારત નેટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે ૧૫ મે પહેલા પોતાની એન્ટ્રી કરાવવી પડશે. આ ઉપરાંત લોગોની ડીઝાઇન તૈયાર કરતા પહેલા https://www.mygov.in/task/bharatnet-logo-design-contest નામની લિંક પર ક્લિક કરીને આ માટે જરૂરી નિયમ પણ તમે જાણી શકો છો.

Post navigation

પત્નીને વોટ્સએપ પર આપ્યો તલાક, જજને વીડિઓ દેખાડવા પર કરી હિંસા
નારદ જયંતી નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગાયા RSSના ગુણગાન

More Posts

Delhi News/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત

August 6, 2024August 6, 2024Heena Dave
Cold wave

delhi cold wave/ કોલ્ડ વેવના લીધે દિલ્હીની ખાનગી શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે

January 8, 2023jani

Gaziyabad News/ ગાઝિયાબાદમાં સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી, રેલવે અધિકારીઓમાં ખળભળાટ !

September 11, 2025September 11, 2025Pansara Shruti

માંગ/ પંજાબમાં નવજોત સિદ્વુએ મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત કરવાની કરી માંગ,પાર્ટીની ચિંતામાં વધારો

December 29, 2021December 29, 2021mustak malik

Not Set/ JNU હિંસા પર અભિનેત્રી સની લિયોને બોલી – કોઇ તો જવાબ હશે હિંસા વિના

January 10, 2020January 10, 2020hardik shah

haryana news/ હરિયાણાના ઝજ્જરમાં ટ્રક અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં 40 થી વધુ લોકો ઘાયલ

October 4, 2025Pansara Shruti

Mourning/ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના આદરમાં ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક

May 21, 2024May 21, 2024Komal Patel
CISF Raising Day 2026 ,સીઆઈએસએફ સ્થાપના દિવસ, ઔદ્યોગિક સુરક્ષા, Dog Squad, QRT

Today Special/ રાષ્ટ્રની સુરક્ષામાં CISF નું કેટલું યોગદાન? જાણીએ…આ વર્ષની વિશેષ થીમ, મહત્વ અને ઇતિહાસ અંગે…

March 10, 2026March 10, 2026Sangita Purohit Jani

West Bengal/ બંગાળમાં વીજળી પડવાથી આઠ લોકોના મોત

April 28, 2023garima rao
uddhav thakre

Maharashtra/ મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, કોંગ્રેસના 25 ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ ખોલ્યો મોરચો

March 30, 2022Nita vagh
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy