Not Set/ જુઓ કયા નિવેદનને લઈને રામનાથ કોવિંદ વિવાદમાં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નિવેદનને લઈને વિવાદમાં રહ્યા છે.ત્યારે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપતા ચર્ચાએ જોર પકડયું છે.જો કે અગાઉ પણ રામનાથ કોવિંદે ટીપુ સુલતાનને હીરો કહ્યો હતો.જેને લઈને ભાજપ પરેશાન બની છે.એક તરફ ભાજપના અઘ્યક્ષ અમિત શાહ અને અન્ય નેતા કરેલ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.તો બીજી તરફ રાષ્ટ્રપતિ કોવિંદ સ્વાસ્થ્ય અને શિક્ષણ […]

India

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નિવેદનને લઈને વિવાદમાં રહ્યા છે.ત્યારે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપતા ચર્ચાએ જોર પકડયું છે.જો કે અગાઉ પણ રામનાથ કોવિંદે ટીપુ સુલતાનને હીરો કહ્યો હતો.જેને લઈને ભાજપ પરેશાન બની છે.એક તરફ ભાજપના અઘ્યક્ષ અમિત શાહ અને અન્ય નેતા કરેલ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.તો બીજી તરફ રાષ્ટ્રપતિ કોવિંદ સ્વાસ્થ્ય અને શિક્ષણ મામલે વખાણ કરી રહ્યા છે.જો કે કેટલાક મહિનાઓ પહેલા જ સીએમ યોગી આદિત્યાનાથે કેરલની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર કટાક્ષ કર્યો હતો.રામનાથ કોવિંદે સમ્માન આયોજીત નાગરીક અભિનંદન સમારોહમાં કહ્યું હતું કે દિલ્હી કે મુંબઈમાં કોઈપણ ઓફિસના યોગ્ય સંચાલન માટે કેરલમાં કર્મચારીના ભૂમિકા મહત્વની છે.