Not Set/ #MizoramAssemblyElections2018 : MNF : ૨૫, કોંગ્રેસ : ૮, અન્ય : ૬ સીટ પર આગળ

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે, ત્યારે મંગળવારે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins #AssemblyElections2018 pic.twitter.com/tw0MrNEYj2 — ANI (@ANI) December 11, 2018 મધ્યપ્રદેશની ૨૩૦ સીટ, રાજસ્થાનની ૨૦૦ સીટ, છત્તીસગઢની ૯૦ […]

Top Stories India Trending

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે, ત્યારે મંગળવારે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશની ૨૩૦ સીટ, રાજસ્થાનની ૨૦૦ સીટ, છત્તીસગઢની ૯૦ સીટ, તેલંગાણાની ૧૧૯ સીટો અને મિઝોરમની ૪૦ સીટો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મિઝોરમ : ૪૦ સીટ

MNF : ૨૫ સીટ પર આગળ

કોંગ્રેસ : ૮ સીટ પર આગળ

અન્ય : ૬