Not Set/ પેટ્રોલિયમ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન, ક્લિક કરી જાણો નિવેદન વિશે

પેટ્રોલિયમ મંત્રાલયે એક મોટુ નિવેદન આપ્યું છે કે LPG ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી ગેસ સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચાડવામાં આવે છે. પણ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે એરટેલ પેમેન્ટ બેંકના ખાતાધારકોના એકાઉન્ટમાં એલપીજી સબસિડી ટ્રાન્સફર નહીં કરવાની વાત છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહકોએ LPG સબસિડી માટે આવેદન કર્યું છે અને તેમનું […]

Top Stories

પેટ્રોલિયમ મંત્રાલયે એક મોટુ નિવેદન આપ્યું છે કે LPG ગેસ સિલિન્ડર પર આપવામાં આવતી ગેસ સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચાડવામાં આવે છે. પણ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે એરટેલ પેમેન્ટ બેંકના ખાતાધારકોના એકાઉન્ટમાં એલપીજી સબસિડી ટ્રાન્સફર નહીં કરવાની વાત છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહકોએ LPG સબસિડી માટે આવેદન કર્યું છે અને તેમનું ખાતુ એરટેલ પેમેન્ટ બેંકમાંં છે તો આવા ગ્રાહકોને ગેસ સબસિડીનો ફાયદો આપવામાં નહીં આવે.