નવી દિલ્હી,
દેશભરમાં એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન લેવા માટે અગત્યની માનવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી છે જયારે ગુજરાત રાજ્યમાં ૭૨૩૫૧ વિધાથીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૨૬૨૫ એ એક્ઝામ પાસ કરી છે એટલે કે રાજ્યનું કુલ પરિણામ ૪૫.૦૯ ટકા જેટલું રહ્યું છે.

દેશભરમાં NEETની પરીક્ષામાં કલ્પના કુમારીએ ૯૯.૯૯ PR સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કલ્પના કુમારી કુલ ૭૨૦ માંથી ૬૯૧ માર્કસ મેળવ્યા છે.
NEETના તારલાઓની યાદી :


NEETના રિઝલ્ટની દેશના રાજ્યવાર યાદી :

