સાધ્વી યૌન શોષણ કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગલી રહેલા રામ રહીમની ખૂબ નજીકનો ગણાતા પવન ઈંસાનીને હરિયાણા પોલીસ એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે.સોમવારે એસઆઈટીએ પવન ઈંસાની પંજાબના લાલડૂમાંથી ધરપકડ કરી છે. તેણે ઘણી દાઢી વધારી દીધી હતી જેથી કોઈ તેને બહુ જલદી ઓળખી ન શકે. નોંધનીય છે કે, હરિયાણા પોલીસે તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં રાખ્યો હતો. તેનો એક અન્ય સહયોગી આદિત્ય ઈંસા હજુ પણ ફરાર
Not Set/
રામ રહીમના ખાસ એવા પવન ઈંસાની ધરપકડ
સાધ્વી યૌન શોષણ કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગલી રહેલા રામ રહીમની ખૂબ નજીકનો ગણાતા પવન ઈંસાનીને હરિયાણા પોલીસ એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે.સોમવારે એસઆઈટીએ પવન ઈંસાની પંજાબના લાલડૂમાંથી ધરપકડ કરી છે. તેણે ઘણી દાઢી વધારી દીધી હતી જેથી કોઈ તેને બહુ જલદી ઓળખી ન શકે. નોંધનીય છે કે, હરિયાણા પોલીસે તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં […]
