Not Set/ રાજકોટ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું આગમન

રાજકોટ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું આગમન થયું છે. શનિવારે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ અને ભારતની મેચ રમાવાની છે.જેને લઇને ભારતની ટીમ ઇન્ડિયાનું આગમન થયું હતું.મહત્વનું છે કે આ 3 મેચોની T-20 શ્રેણીમાં ભારત 1-0થી આગળ રહ્યું છે. જો કે આવતીકાલની મેચ માટે બન્ને ટીમો જીત હાંસીલ કરવા માટે પ્રેકટિસ કરશે.

Sports