આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના જીવનમાં પ્રેમના નવા સંબંધ બંધાય, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

17 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
New love relationships in the life of this zodiac sign, know the horoscope

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૧૧-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  કારતક સુદ ચોથ
  • રાશી :-    ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   પૂર્વષાઢા         (સવારે ૦૧:૧૮ સુધી. નવેમ્બર-૧૮)
  • યોગ :-    ધૃતિ             (સવારે ૦૭:૩૯ સુધી.)
  • કરણ :-             વિષ્ટિ              (સવારે ૧૧:૦૫ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                     ü  ધન (સવારે ૦૭:૦૦ સુધી , નવેમ્બર-૧૮)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૨ કલાકે                            ü સાંજે ૦૫.૫૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૪૩ એ.એમ.                                   ü૦૯:૨૪ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૬ સુધી.       ü સવારે ૧૧.૦૧ થી બપોરે ૧૨.૨૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીની પૂજા કરવી.
  • ચોથની સમાપ્તિ    :        સવારે ૧૧:૦૫ સુધી.

  • તારીખ :-        ૧૭-૧૧-૨૦૨૩, ગુરુવાર / કારતક સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૫ થી ૦૯:૩૭
અમૃત ૦૯:૩૭ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૩ થી ૦૧.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૦૮ થી ૧૦:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • સ્થળે મોડું પહોચાય.
  • બગાસા વધારે આવે.
  • તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • પગથીયા સંભાળીને ચઢાવા,
  • લોખંડથી સાચવવું.
  • રોગ કે બીમારીથી રાહત મળી શકે છે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘરનું કામ વધે.
  • આતુરતાનો અંત આવે.
  • કમરમાં દુખાવો રહે.
  • તણાવની સ્થિતિ બની શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સંબંધ બંધાય.
  • કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
  • નવી શરૂઆત થાય.
  • દગો મળી શકે છે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • નવો સ્વાદ માણો.
  • તમારા બજેટનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • સગા –સબંધીથી સાચવવું.
  • નકરાત્મક વિચારોથી સાવધાન રહેવું.
  • કૂતરાથી સાચવવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • સંગીત દિવસ ને આરામ બનાવે.
  • વાળની સમસ્યા રહે.
  • પાણીથી દૂર રહેવું.
  • તણાવ હાવી રહી શકે છે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • આત્મવિશ્વાસ અને આશાનો સંચાર રહેશે.
  • દેવા મા ઘટાડો થાય.
  • મનોરંજનમાં સમય પસાર થશે.
  • નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ થાય.
  • કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.
  • ફોન સાચવીને વાપરવા.
  • પેટને લગતી સમસ્યા રહે.
  • તમારી ફિટનેસ ઉપર પણ ધ્યાન આપશો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ મળે.
  • ચંદનનો ચાંદલો કરવો.
  • લાભદાયક યોજના ગુમાવી શકો છો.
  • વડીલોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધનખર્ચ થાય.
  • રૂપ નિખાર વધે.
  • દિવ્ય તેજ મળે.
  • આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવી વસ્તુ શીખવા મળે.
  • વિચારોને નવી દિશા મળે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખાવો.
  • કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકશો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨