Gujarat/ અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે, વરસાદથી પ્રભાવિત 2300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ, રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન, સર્વે પૂર્ણ થયા બાદ જાહેર કરાશે સહાય પેકેજ, SDRFના ધારા ધોરણ મુજબ ચુકવાશે સહાય, July 27, 2022July 27, 2022parth amin Breaking News