Not Set/ અનન્યા પાંડેએ કઈક આવી રીતે ઉજવ્યો પોતાનો ૨૦મો જન્મદિવસ

મુંબઈ બોલિવૂડ ફિલ્મોમાં પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલાથી જ ચંકી પાંડેનની પુત્રી અનન્યા પાંડે સ્ટાર બની ચુકી છે. અવારનવાર તેના ફોટા અને વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. અનન્યા, ટાઇગર શ્રોફનના અપોજિટ કરણ જોહરનની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. https://www.instagram.com/p/Bph1VyvBawE/?taken-by=manav.manglani જુઓ અનન્યા પાંડેના બર્થડે સેલિબ્રેશનનો વિડીયો, આ વિડીયોમાં […]

Entertainment

મુંબઈ

બોલિવૂડ ફિલ્મોમાં પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલાથી જ ચંકી પાંડેનની પુત્રી અનન્યા પાંડે સ્ટાર બની ચુકી છે. અવારનવાર તેના ફોટા અને વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. અનન્યા, ટાઇગર શ્રોફનના અપોજિટ કરણ જોહરનની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

https://www.instagram.com/p/Bph1VyvBawE/?taken-by=manav.manglani

જુઓ અનન્યા પાંડેના બર્થડે સેલિબ્રેશનનો વિડીયો, આ વિડીયોમાં તે ચોકલેટ કેક સાથે દેખાઈ રહી છે.

https://www.instagram.com/p/Bphy8NPD2oQ/?taken-by=viralbhayani

https://www.instagram.com/p/Bph-ch8j5yr/?taken-by=viralbhayani

સુંદર અને માસુમ ચેહરાવાળી અનન્યા પાંડેની સોશિયલ મીડિયા પર ખુબ જ ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં અનન્યાએ તેના 20મો જન્મદિવસ તેની ફેમિલીના સાથે મનાવ્યો હતો અને તેના ફોટા અને વીડીયો સોશિયલ મીડિયા સામે આવ્યા છે. આ તસ્વીરો જોઇને લાગી રહ્યું છે કે અનન્યાની તેના પરિવાર સાથે સારી બોન્ડિંગ છે.

https://www.instagram.com/p/Bph6CoThcj3/?taken-by=manav.manglani

આ ફોટામાં અનન્યા તેના માતા-પિતા ચંકી પાંડે અને ભાવના પાંડે સાથે પોઝ આપતા જોવા મળી રહી છે.