Not Set/ TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ TIGER ZINDA HAI ના સેટ પરથી કેટરીનાની કેટલીક તસ્વીરો લીક થઈ છે. આ તસ્વીરો ટાઈગર ઝીંદા હૈ માટે શૂટ થઈ રહેલા એક ગીતની છે. આ ગીત ગ્રીસમાં શૂટ થઈ રહ્યું છે. લીક થયેલી તસ્વીરો જોઈને આ સાફ છે કે ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ ના ગીતમાં કેટરીના કૈફનો બોલ્ડ અંદાજ જોવા […]

Entertainment
k7 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ TIGER ZINDA HAI ના સેટ પરથી કેટરીનાની કેટલીક તસ્વીરો લીક થઈ છે. આ તસ્વીરો ટાઈગર ઝીંદા હૈ માટે શૂટ થઈ રહેલા એક ગીતની છે. આ ગીત ગ્રીસમાં શૂટ થઈ રહ્યું છે.

k8 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

લીક થયેલી તસ્વીરો જોઈને આ સાફ છે કે ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ ના ગીતમાં કેટરીના કૈફનો બોલ્ડ અંદાજ જોવા મળશે. કેટરીના કૈફ પહેલાથી જ ટાઈગર ઝીંદા હૈના સેટમાં પોતાના એકશન અવતારને લઈને ચર્ચામાં છે. એકશનની સાથે સાથે કેટરીનાનો બોલ્ડ લુક આ ફિલ્મ માટે ફેન્સનો ફિવર વધતો જોવા મળી રહ્યો છે.

k2 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

k6 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

k1 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

k4 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક

k5 102417022156 TIGER ZINDA HAI માં કેટરીનાનો જુઓ હોટ ડાન્સ, ફોટો થયા લીક