ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના થોડા દિવસો જ બાકી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 18 જેટલાં બોર્ડ-નિગમોના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી છે, જેમાં ભાજપના અનેક આગેવાનોની નિમણૂંક કરાઈ છે. આવો જોઈએ કોની ક્યાં નિમણુક કરાઈ છે….
બળવંતસિંહ રાજપૂતને GIDCના બનવાયા ચેરમેન
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ- નરેન્દ્ર સોલંકી
ગુજરાત ઘેટા-ઉન વિકાસ નિગમ- ભવાન ભરવાડ
ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન- રાજેશ પાઠક
ગુજરાત હાઉસિંગ બોર્ડ- મહેન્દ્રસિંહ સરવૈયા
ગુજરાત માટીકામ- કલાકારી સંસ્થા- દલસુખ પ્રજાપતિ
ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ બોર્ડ- કુશળસિંહ
ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમ- મેઘજીભાઇ કણજારિયા
ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ- બળવંતસિંહ
ગુજરાત રાજ્ય બીજ નિગમ- રાજશી જોટવા
ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન- મગનભાઇ માળી
બેચર સ્વામી અતિપછાત જાતિવિકાસ બોર્ડ- ગૌતમ ગેડિયા
વિચરતી વિમુક્તિ જાતિ નિગમ- લક્ષ્મણ પટ્ટણી
ગુજરાત મેરિટાઇમ બોર્ડ- કિશોર કુહાડા
ગુજરાત રાજ્ય બિન અના. આયોગ- હંશરાજ ગજેરા
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના- સરદારસિંહ
