Not Set/ જુઓ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને શુ ચીમકી આપી

આધારકાર્ડને મોબાઇલ નંબર સાથે જોડવાના સરકારના નિર્ણયને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે તૃણમુલ કોંગ્રેસના વડા અને પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ખુલ્લેઆમ કેન્દ્ર સરકારને ચીમકી આપતા કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં હું મારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે નહીં જોડું. કંપની મારા મોબાઇલ નંબરને બંધ કરી દેશે તો પણ હું […]

India

આધારકાર્ડને મોબાઇલ નંબર સાથે જોડવાના સરકારના નિર્ણયને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે તૃણમુલ કોંગ્રેસના વડા અને પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ખુલ્લેઆમ કેન્દ્ર સરકારને ચીમકી આપતા કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં હું મારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે નહીં જોડું. કંપની મારા મોબાઇલ નંબરને બંધ કરી દેશે તો પણ હું તેને આધાર સાથે નહીં જ જોડું. વધુમાં મમતાએ કેન્દ્રની મોદી સરકારનો ઉધડો લેતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકોના અંગત અધિકારોમાં દખલ કરી રહી છે.