Not Set/ મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર સાંભળીને ઉડી જશે તમારા હોંશ, વાઈરલ થયું સોશ્યલ મીડિયા પર

મુકેશ અંબાણીની ગણના માત્ર આપડા દેશના જ નહિ પરંતુ આખા વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં કરવામાં આવે છે. તેમનું ઘર વિશ્વના સૌથી વૈભવી અને મોંઘી ઘરોની યાદીમાં છે. મુકેશ અંબાણી પાસે હેલિકોપ્ટર સાથે 500 થી વધુ ગાડીઓ છે. અંબાણીના ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવરોએ ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. ઘણી કંપનીઓનો મુકેશ અંબાણીના ડ્રાઈવર શોઘી આપવાની જવાબદારી […]

Uncategorized
news2502 મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર સાંભળીને ઉડી જશે તમારા હોંશ, વાઈરલ થયું સોશ્યલ મીડિયા પર

મુકેશ અંબાણીની ગણના માત્ર આપડા દેશના જ નહિ પરંતુ આખા વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં કરવામાં આવે છે. તેમનું ઘર વિશ્વના સૌથી વૈભવી અને મોંઘી ઘરોની યાદીમાં છે. મુકેશ અંબાણી પાસે હેલિકોપ્ટર સાથે 500 થી વધુ ગાડીઓ છે. અંબાણીના ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવરોએ ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. ઘણી કંપનીઓનો મુકેશ અંબાણીના ડ્રાઈવર શોઘી આપવાની જવાબદારી માથે ઉઠાવે છે. આ કંપનીઓ દ્વારા ડ્રાઇવરોની સંપૂર્ણ પરીક્ષા કર્યા પછી તેઓ સંપૂર્ણપણે ચોક્કસ બનવા માટે તે પણ જોવે છે કે ડ્રાઇવર કોઈ પણ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરી શકે છે.

મુકેશ અંબાણી તેના ડ્રાઇવરોને ઘણો મોટો પગાર આપે છે. તમારી માહિતી માટે અમેં જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ડ્રાઇવરોનો માસિક પગાર રૂ. 2 લાખથી વધુ છે. ડ્રાઇવર માટે આટલો મોટો પગાર મળવો તે ખૂબ જ આશ્ચર્યજનક વાત છે અને ન્યૂઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુકેશ અંબાણી તેમના માટે ડ્રાઈવર ખૂબ જ ચોક્સાઇપૂર્વક નક્કી કરે છે અને તેના સામે તેમને પગાર પણ ખૂબ મોટો આપે છે.