જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ ફરી એક વખત હુમલો કર્યો છે.શોપિયાના ઈમામ સાહિબ વિસ્તારમાં 3 આતંકીઓએ ગોળી બાર કર્યો હતો.આ ગોળી બારમાં ઈમામ સાહિબ વિસ્તારના પૂર્વ સરપંચ રમઝાન શેખનું મોત થયું છે.આ ઘટનાને પગલે ભારતીય સેના દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
Not Set/ શોપિયાના ઈમામ સાહિબ વિસ્તારમાં આતંકીઓએ કર્યો હુમલો પૂર્વ સરપંચનું મોત