અમદાવાદમાં ટ્રાફિક ઉલ્લંઘન બદલ દંડનો મામલો
પોલીસ દ્વારા મોબાઇલ એપ્લિકેશનનો નવો અભિગમ
મોબાઇલ એપ્લિકેશનથી ચાલકે ભરવો પડશે દંડ
પોલીસ દ્વારા સ્થળ પર દંડની વસૂલાતનો હવે અંત
ઓનલાઈન પેમેન્ટ કરવાથી E રીસીપ્ટ પ્રાપ્ત થશે
Ahmedabad/
ટ્રાફિક ઉલ્લંઘન બદલ હવે સ્થળ પર દંડની વસૂલાતનો અંત
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડીજીટલાઈઝ પાયલોટ પ્રોજેક્ટ થકી મોબાઈલ એપ્લિકેશનથી દંડ વસૂલાત કરશે.
