ગાયબ/ એક થી એક આપી હિટ ફિલ્મો, અદાથી લઈને બીજા 10 સ્ટાર્સ ગાયબ છે અત્યારે ઈન્ડસ્ટ્રીમાંથી

ધ કેરલ ફિલ્મ રિલીઝ થયા બાદથી અદા શર્મા ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે અને અદાહની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. પરંતુ, અદા એકમાત્ર સ્ટાર નથી જેની એક ફિલ્મે સમગ્ર સિનેમા જગતમાં ખળભળાટ મચાવ્યો છે, આ પહેલા પણ આવા અનેક સ્ટાર્સ આવી ચૂક્યા છે, જેમની ફિલ્મોએ દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ, પછી અચાનક તેઓ પણ ગાયબ થઈ ગયા

Entertainment

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં  એવા ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ આવી ગયા કે જેને પોતાના અભિનયને કારણે ઘણી જગ્યા એ પ્રશંસા મેળવી હતી, પરંતુ જેટલી ઝડપથી તેઓ ચર્ચામાં આવ્યા તેટલી જ ઝડપથી તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ પણ થઈ ગયા. હાલમાં જ રિલીઝ થયેલી કેરેલા સ્ટોરી આ સમયે ઘણી ચર્ચામાં છે. તેમાં અભિનય કરનાર અભિનેત્રી અદા શર્માના પણ લોકો ખુબ જ  વખાણ કરી રહ્યા છે. આ સમયે સોશિયલ મીડિયામાં પણ અદાનું વર્ચસ્વ છે, પરંતુ એક ડર છે કે તેની કારકિર્દી પણ અન્ય લોકોની જેમ ઝડપથી અટકી જશે. તો ચાલો આજે  જાણીએ બોલિવૂડના આવા જ કેટલાક એક્ટર અને એક્ટ્રેસ વિશે કે જેઓ જેટલી ઝડપથી આગળ આવ્યા એટલા જ ઝડપથી ગાયબ પણ થઇ ગયા.

તે સમયે ખુબ જ ચર્ચામાં રહેલી ફિલ્મ મૈં  હુ ના ફિલ્મમાં કામ કરનાર ઝાયેદ ખાન કે જેને લક્ષ્મણ પ્રસાદની ભૂમિકા ભજવી હતી. અને ઝાયેદ ખાનને આ ફિલ્મ બાદ  ઘણો પ્રેમ પણ મળ્યો હતો, પરંતુ તે બાદ તે કોઈ પણ બીજી મોટી ફિલ્મમાં જોવા મળ્યો નહોતો. અને એવું માનવામાં આવે છે કે  શરૂઆતની હિટ ફિલ્મે જ તેની કારકિર્દીનો અંત લાવી દીધો હતો.

Zayed-Khan

ધમાકેદાર ફિલ્મોમાં કામ કરનાર રાહુલ રોયથી તો લગભગ બધા જ પરિચિત હશે, અને  ભાગ્યે જ એવું કોઈ જોવા મળશે કે જે ફિલ્મ આશિકી ફિલ્મના હીરો રાહુલ રોયને જાણતા નહિ હોય. પરંતુ તે સમયગાળામાં ધમાકેદાર ફિલ્મ આપવા છતાં, રાહુલ પછીથી કોઈ ભૂમિકામાં દેખાયો નહીં અને ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો.

રાહુલ રોયની સલાહ : અકાળે મરવું ન હોય તો આવા લોકોથી બચીને રહો!

ગજની અને રેડ્ડી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અસિનને તો તમે ઓળખી જ લીધી હશે. આ બે મુવી સિવાય તે હાઉસફુલ 2માં પણ જોવા મળી હતી અને આવી  તમામ  હિટ ફિલ્મો આપ્યા બાદ તેની કરિયર નો અંત તેના મેરેજ થયા બાદ આવ્યો. કેમ કે લગ્ન બાદ તેની ફિલ્મી કરિયર સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ.

Asin Birthday:पहली ही फिल्म से लोगों के दिलों पर छा गई थीं असिन, फिर अचानक कह दिया सिनेमाई दुनिया को अलविदा - Asin Birthday Special Know About Unknow Facts Her Career Personal

પહેલા ટીવી સીરીઅલમાં કામ કરનાર અને ત્યારબાદ ફિલ્મી દુનિયામાં પગ મુકનાર પ્રાચી દેસાઈ પણ વધુ સમય સુધી ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી નહીં.

Prachi Desai on marriage plans: 'I never saw it as safety net, something I'd do if my career slowed down a bit' | Bollywood - Hindustan Times

નમ્રતા શિરોડકર જે તેના દાયકાની પ્રખ્યાત મોડલ (Model), અને મિસ ઇન્ડિયા (Miss India)પણ રહી ચુકી છે.પણ તે આ સુપરહિટ ફિલ્મ પછી તે લગભગ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી. તેની મુખ્ય ફિલ્મોમાં ‘કચ્ચે ધાગે, વાસ્તવ, પુકાર, દિલ વિલ પ્યાર વ્યાર, વંશી, હીરો હિન્દુસ્તાની, આગાઝ, પ્રાણ જાયે પર શાન ના જાયે તેમજ અલબેલા ફિલ્મનો સમાવેશ થાય છે. નમ્રતા છેલ્લે વર્ષ 2004માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘અંજી’માં જોવા મળી હતી.

Birthday:'वास्तव' की एक्ट्रेस आपको याद है? साउथ सुपरस्टार से शादी कर छोड़ दी इंडस्ट्री, करोड़ों की हैं मालकिन - Actress Namrata Shirodkar Birthday Special: Why Former Miss ...

સલમાન ખાનની હિરોઈન તરીકે જાણીતી ભાગ્યશ્રીને મૈંને પ્યાર કિયા ફિલ્મથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેનો અભિનય બેજોડ હતો, પરંતુ તે પછી તેની કારકિર્દી અટકી ગઈ. હવે તે ફિલ્મોમાં જોવા મળતી નથી.

ભાગ્યશ્રીના ભાગ્યમાં અભિનય લખ્યો હતો | chitralekha

ચાર્મિંગ બોય તરીકે જાણીતા ફરદીન ખાનને હે બેબી ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી. પરંતુ તે પછી તે કોઈપણ ફિલ્મમાં ધમાકેદાર પરફોર્મન્સ આપી શક્યો નહીં અને તેની ફિલ્મનો સૂરજ અસ્ત થઈ ગયો.

સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ અચાનક ગાયબ થઈ ગયા આ 7 એક્ટર, એકે તો કામ માટે બદલ્યો પોતાનો લુક, છતાં ના મળી ફેમ - Fardeen khan to zayed khan these 7 actors disappeard

જન્નત ફિલ્મમાં જોવા મળેલી સોનલ ચૌહાણને લોકોએ પસંદ કરી હતી, પરંતુ આ ફિલ્મ પછી સોનલ ખૂબ ઓછી એક્ટિંગ કરતી જોવા મળી હતી.

My ideal man can't be arrogant, he has to be simple, kind and grounded: Sonal Chauhan | Hindi Movie News - Times of India

અદા શર્મા હાલમાં તેની તાજેતરની ફિલ્મ ધ કેરલા સ્ટોરીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, પરંતુ ચાહકોને ડર છે કે તેની કારકિર્દી અન્ય લોકોની જેમ અચાનક વળાંક લઈ શકે છે.

If 15 people have raped you continuously for a month how will you give the proof': 'The Kerala Story' actress Adah Sharma's comment raises eyebrows | Hindi Movie News - Bollywood - Times of India