Not Set/ ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

આજ ની ડિજિટલ ટેક્નોલૉજી મહિલાઓ ને જાતીય સંબંધો શોધવામાં મદદ કરી રહી છે. હવે ડિજિટલ ટેકનોલોજી ની મદદથી, વધુ મહિલાઓ પહેલાં કરતાં ઓનલાઇન પોર્નોગ્રાફી જોતી રહી છે, અને આ તેમની જાતીયતાને શોધવા અને અન્ય સાથે યૌન વ્યવહાર અને સેક્સુઅલ ટોય્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મદદ કરી રહી છે. કેનેડામાં વાટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું […]

Lifestyle Relationships

આજ ની ડિજિટલ ટેક્નોલૉજી મહિલાઓ ને જાતીય સંબંધો શોધવામાં મદદ કરી રહી છે. હવે ડિજિટલ ટેકનોલોજી ની મદદથી, વધુ મહિલાઓ પહેલાં કરતાં ઓનલાઇન પોર્નોગ્રાફી જોતી રહી છે, અને આ તેમની જાતીયતાને શોધવા અને અન્ય સાથે યૌન વ્યવહાર અને સેક્સુઅલ ટોય્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મદદ કરી રહી છે.

કેનેડામાં વાટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું હતું કે પર્સનલ કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોને મહિલાઓ માટે સેક્સુઅલ મટીરીઅલ ની શોધ વધુસરળ બનાવી છે, જે પરંપરાગત રીતે તેમના માટે ઓછી આરામદાયક હતી.

સહલેખક ડાયના પેરીએ જણાવ્યું હતું કે, “અમને વર્તમાન સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ઓનલાઇન પોર્નોગ્રાફી જોવા વાળા લોકો માંથી સ્ત્રીઓ સૌથી મોખરે છે, અને આ સંશોધન દ્વારા અમે તે સમજવા માંગીએ છે કે એના પાછળનાં મુખ્ય કારણો શું છે.”

સંશોધકોએ જણાવ્યું હતું કે, “એ સમજવું અગત્યનું છે કે સમાજમાં મહિલાઓની લૈંગિકતા વિશે હજી એક ક્રાંતિકારી વિચારધારા છે, અને આ વિચારધારામાં પુરુષોની જરૂરિયાતો અને ઇચ્છા વધુ સ્વીકાર્ય છે.”