દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનો દિવસ તમારી લાઈફ માટે કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે આ દિવસને વધુ સારો બનાવી શકો છો, જાણો આ બધા પ્રશ્નોના જવાબ પ્રખ્યાત જ્યોતિષ કિશન મહારાજ પાસેથી.
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૫-૧૧-૨૦૨૪,સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ દશમ
- રાશી :- કન્યા (પ, ઠ, ણ)
- નક્ષત્ર :- ઉત્તરફાલ્ગુની (સવારે ૦૧:૨૪સુધી. નવે-૨૬)
- યોગ :- વિષ્કુંભ (બપોરે૦૧:૧૩ સુધી.)
- કરણ :- વણિજ (સવારે૧૧:૪૦સુધી.)
- વિંછુડો કે પંચક :-૭
- પંચક આજે નથી.
- વિંછુડો નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üકન્યા
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૭.૦૦એ.એમ ü ૦૫.૫૪ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૨.૩૯એ.એમ. ü૦૨:૧૮પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૦૪ થી બપોરે ૧૨:૪૬ સુધી. üસવારે ૦૮.૨૧ થી ૦૯.૪૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. દશમની સમાપ્તિ : સવારે૦૧:૦૧સુધી.નવે-૨૬
- તારીખ:- ૨૫-૧૧-૨૦૨૪, સોમવાર /કારતકવદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૦ થી ૦૮:૨૧ |
| શુભ | ૦૯:૪૩થી ૧૧:૦૫ |
| લાભ | ૦૩:૧૦થી ૦૪.૩૧ |
| અમૃત | ૦૪:૩૧થી ૦૫:૫૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૮થી ૧૨:૨૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- નકારાત્મક ભાવના છોડવી.
- બીજાને જવાબદારી સોપો.
- ઝડપી નિર્ણય લઇ લો.
- બાળકો તરફથી સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ચિંતા દુર થાય.
- પ્રવાસના યોગ બને.
- ધનલાભ થાય.
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
મિથુન (ક, છ, ઘ) :-
- મતભેદનો સામનો કરવો પડે.
- તમારા તરફ લોકો આકર્ષાય.
- હાસ્યથી ભરેલો દિવસ રહે.
- નાની – મોટી ભેટ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
- વેપારને લગતા નિર્ણય લઇ શકો.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- જીવનસાથી જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- લાભ દાયક દિવસ રહે.
- મોટો આર્થિક લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ, ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- મોજ-મજામા દિવસ જાય.
- સકારત્મક વિચારો આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટી ચિંતા ન કરવી.
- સબંધો મજબુત બને.
- આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
- અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- બિનજરૂરી ચર્ચાઓ માં ન પડવું.
- રોકાણના નિર્ણય લેવા નહિ.
- જીવનસાથી તમને વખાણશે.
- માનસિક હિંસાથી દૂર રહો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સન્માન થાય.
- શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
