કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૬-૧૦-૨૦૨૩, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો સુદ બારસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- પૂર્વભાદ્રપદ (સવારે ૧૧:૨૫ સુધી.)
- યોગ :- ધ્રુવ (સવારે ૦૮:૫૦ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૯:૪૪ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૯ કલાકે ü સાંજે ૦૬.૦૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૪:૨૯ પી,એમ. ü ૦૪:૫૨ એ.એમ.(ઓક્ટોબર-૨૭)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૭ સુધી. ü બપોર ૦૧.૫૦ થી ૦૩.૧૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીપળે જળ અર્પિત કરવું.
- બારસની સમાપ્તિ : સવારે ૦૯:૪૪ સુધી.
- તારીખ :- ૨૬-૧૦-૨૦૨૩, ગુરુવાર / આસો સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૦ થી ૦૮:૦૫ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૫ |
| અમૃત | ૦૧:૪૫ થી ૦૩.૧૩ |
| શુભ | ૦૪:૪૦ થી ૦૬:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૫ થી ૦૭:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્નાયુઓનો દુખાવો રહે.
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવી તક જાણો.
- નવા મિત્રો બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સામાજિક ધાર્મિક કાર્ય થાય.
- પરિવાર જનોની તબિયત સાચવવી.
- આર્થિક લાભ થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- મોસાળપક્ષથી લાભ જણાય.
- કોઈ મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાંનો પ્રવાહ વધે.
- નવી તક મળે.
- લગ્નયોગ પ્રબળ થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- કોઈ સારા સમાચાર મળે.
- વેપાર ધંધામાં સાચવવાનું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થીક મુશ્કેલી આવે.
- સફળતા મળવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન ખર્ચ થાય.
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- મોસાળ પક્ષથી ફાયદો જણાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- ધાર્યું કામ થાય.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મતભેદ જણાય.
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- નવી તક ઉભી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
