આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને વિદેશથી સારી તક મળતી જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 05 જાન્યુઆરી પોષ સુદ છઠ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.23 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 05 જાન્યુઆરી પોષ સુદ છઠ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.23 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        માતાજીને સફેદ પેંડા અર્પિત કરવા.                        છઠની સમાપ્તિ  :   રાત્રે ૦૮:૧૬ સુધી.

  • તારીખ :-        ૦૫-૦૧-૨૦૨૫, રવિવાર / પોષ સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૩ થી ૧૧:૨૪
અમૃત ૧૧:૨૪ થી ૧૨:૪૪
શુભ ૦૨:૦૫ થી ૦૩.૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૮ થી ૦૭:૪૭
અમૃત ૦૭:૪૭ થી ૦૯:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • હવામાં ઉડવું નહિ.
  • વિચારોમાં સકારાત્મકતા આવે.
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • સાંધામાં દુખાવો રહે.
  • સમજણમાં વધારો થાય.
  • માતાનું સુખ મળી શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ગુસ્સાને બળતા શીખો.
  • નવો સંકલ્પ લઇ શકો.
  • નવા સોદા પાર પડે.
  • નાણાંનો નવો ધોધ વહેતો થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • કોઈ ભેટ મળે.
  • માથામાં દુખાવો રહે
  • મન ચકડોળે ચઢે.
  • એકલા રહેવાનું ગમે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનને શાંતિ મળે.
  • નોકરીની નવી તક ઉભી થાય.
  • કોઈની યાદ આવે.
  • મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • કમાવેલું ધન કામમાં આવે.
  • કામમાં તકેદારી રાખવી.
  • દવા-દારૂમાં પૈસા જાય.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • આરામ કરવાની તક ન મળે.
  • તમારા બધા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સખત મહેનતની જરૂર છે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • લોકો તમારી ફરિયાદ કરી શકે.
  • સ્વભાવ ચીડિયો બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • ઉતાવળમાં આવીને કામ ન કરવું.
  • સમયનો બગાડ થઇ શકે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ગરીબોને દાન કરવું.
  • મોગરાનું ફૂલ જોડે રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • માતા-પિતાના આર્શીવાદ લેવા.
  • ચંદનનું અત્તર લગાવીને ઘરેથી નીકળવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, જાણો તમને કયા કયા લાભો થશે

આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….

આ પણ વાંચો:ઘરમાં આ માછલી રાખવાથી ખુલી જશે તમારૂ ભાગ્ય!