દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૮-૦૭-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ બારસ
- રાશી :- વૃશ્ચિક (ન, ય )
- નક્ષત્ર :- જયેષ્ઠા (સવારે ૦૩:૨૬ સુધી. જુલાઈ-૧૯)
- યોગ :- શુકલ (સવારે ૦૬:૧૫ સુધી.)
- કરણ :- બવ (સવારે ૦૮:૫૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü વૃશ્ચિક (સવારે ૦૩:૨૬ સુધી, જુલાઈ-૧૯)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૪ કલાકે ü સાંજે ૦૭.૨૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૪:૫૧ પી.એમ. ü ૦૩:૩૧ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
બારસની સમાપ્તિ : રાત્રે ૦૮:૪૭ સુધી.
તારીખ :- ૧૮-૦૭-૨૦૨૪, ગુરુવાર / અષાઢ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૪ થી ૦૭:૪૪ |
| લાભ | ૧૨:૪૫ થી ૦૨:૨૬ |
| અમૃત | ૦૨:૨૬ થી ૦૪.૦૬ |
| શુભ | ૦૫:૪૭ થી ૦૭:૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૭ થી ૦૮:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાંજ પછી રાહત મળે.
- માનસિક અશાંતિ જણાય.
- વસ્તુ ભૂલી જવાય.
- જમીન-મકાનમાં ફાયદો થાય.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારા દુશ્મન પણ દોસ્ત બને
- આતુરતાનો અંત આવે.
- લગ્નજીવન સારું રહે.
- નવો સ્વાદ માણી શકો.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવવા દો.
- કામનું દબાણ વધી શકે છે.
- ખોટી માંગણી થાય.
- થાક લાગે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- ભૂતકાળની યાદ આવે.
- નાણાંનો નવો ધોધ વહેતો થાય.
- લાંબા ગળાનો લાભ થાય.
- જીવનમાં નવું વ્યક્તિ આવે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- લાંબી મુસાફરીની યોજના બને.
- ઝડપી સમસ્યાનો નિકાલ આવે.
- સ્થળ પર પહોચવામાં મોડું થાય.
- કોઈ આમંત્રણ મળે.
- શુભ કલર – કોફી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ મળે.
- સાસરા પક્ષથી લાભ થાય.
- આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય.
- નોકરીની નવી તક ઉભી થાય.
- શુભ કલર – નીલમ
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- બગાસા વધારે આવે.
- મહતવના કામમાં સમય લાગે.
- લખવામાં ધ્યાન રાખવું.
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- બીમારીથી સાચવવું.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
- જીવનની અગત્યતા સમજાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાળકો તરફથી લાભ થાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- વાંચન વધારે રહે.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મગજ શાંત ન જણાય.
- આર્થિક ધન લાભ થાય.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- ફરવા જવાનું મન થાય.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
