આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે સૂર્યના મંત્રનો જાપ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 09 ફેબ્રુઆરી મહા સુદ બારસ રવિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.31 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 09 ફેબ્રુઆરી મહા સુદ બારસ રવિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.31 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો.                        બારસની સમાપ્તિ           :   સાંજે ૦૭:૨૫ સુધી.

  • તારીખ :-        ૦૯-૦૨-૨૦૨૫, રવિવાર / મહા સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૪ થી ૧૧:૨૯
અમૃત ૧૧:૨૯ થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૮ થી ૦૩.૪૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૨ થી ૦૮:૦૭
અમૃત ૦૮:૦૭ થી ૦૯:૪૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યાવસાયિક કાર્યમાં સફળતામળે.
  • વરિષ્ઠ અધિકારીઓ સાથે સુમેળ રહે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મહેનત વધારે કરવી.
  • ઉધાર લેવાના પ્રયાસો સફળ થશે.
  • વ્યવસાયમાં આવક સારી રહેશે.
  • નેતૃત્વ કરવાની તક મળશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • ખુશીમાં વધારો થાય.
  • કામમાં બધાનો સહયોગ મળશે.
  • મેનેજમેન્ટ નીતિઓમાં વિવેકબુદ્ધિ વધારો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ, હ) :-
  • જે લોકો તમારી ટીકા કરે છે તેમનાથી દૂર રહો.
  • તમને પ્રમોશન અને પગાર વધારોમળે.
  • અણધારી ભેટ મળી.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • સિંહ (મ, ટ) :-
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • વેપારમાં મોટા નિર્ણયો લેવાય.
  • તમારા કામમાં પ્રશંસા થાય.
  • તમારી ક્ષમતાનો લાભ મળશે.
  • શુભ કલર- રાખોડી
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મહેનત રંગ લાવે.
  • પરિવારના સભ્યોની ઇચ્છાઓ પૂર્ણ કરો.
  • ઘરમાં ખુશીઓ રહેશે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

 

  • તુલા (ર, ત) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • કામ કરતા લોકોને માન આપો.
  • બિનજરૂરી વાતોમાં ફસાશો નહીં.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સાથીદારો સાથે સંકલન જાળવો.
  • વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે.
  • વ્યવસાયમાં શત્રુઓ શાંત રહેશે
  • બિનજરૂરી ઝઘડાઓમાં ભાગ ન લો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાચી સલાહ મળે.
  • મકાનમાં ફેરફાર થાય.
  • ભાગ્યનો સાથ મળશે.
  • વાણી અને વર્તનમાં મીઠાશ જાળવો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

  • મકર (ખ, જ) :-
  • મહત્વની બાબતનો ખુલાસો થાય.
  • ભાઈ-બહેનોનો સહયોગ મળે
  • ઘરગથ્થુ સમસ્યાઓનો ઉકેલમળે.
  • જૂના મિત્રોને મળવાનું મન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ખોટી વાત પર ચીડાવું નહીં
  • જીવનમાં કાંઈ અદભુત થાય.
  • તમે સમજદારીપૂર્વક કામ કરશો
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ગળાની સમસ્યા રહે.
  • સમાજમાં મહત્વનું સ્થાન મળે.
  • મનની શાંતિ પર ભાર રાખો.
  • બહાર ખાવાનું ટાળો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ 3 રાશિઓ માટે અશુભ રહેશે સૂર્ય સંક્રમણ!

આ પણ વાંચો:જો સૂર્ય ઉગતાં પહેલા ઉઠશો તો બદલાઈ જશે જીવન

આ પણ વાંચો:રવિવારે સૂર્યદેવને પ્રસન્ન કરવા શું કરવું અને શું ન કરવું, થશે અપાર લાભ