કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 11 ફેબ્રુઆરી મહા સુદ ચૌદસ મંગળવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· પંચમુખી હનુમાનનો ફોટો જોડે રાખવો.· ચૌદસની સમાપ્તિ સાંજે ૦૬:૫૫ સુધી.
- તારીખ :- ૧૧-૦૨-૨૦૨૫, મંગળવાર / મહા સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૯ થી ૧૨:૫૪ |
| અમૃત | ૧૨:૫૪ થી ૦૨:૧૮ |
| શુભ | ૦૩:૪૩ થી ૦૫:૦૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૮ થી ૦૯:૪૩ |
| શુભ | ૧૧:૧૭ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- સામાજિક કાર્યમાં રસ ઓછો રહેશે.
- જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
- લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
- મિજાજ ફૂલફડાક રહે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ કાર્ય ઝડપી થાય.
- હાથમાં ધન ટકે નહિ.
- જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- મનમાં શાંતિ જણાય.
- કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- વ્યવસાયમાં વ્યસ્તતા વધુ રહેશે.
- કોર્ટના મામલાઓમાં કાળજીપૂર્વક નિર્ણયો લો.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થ સારું રહે.
- નોકરીમાં સ્થાન પરિવર્તનના સમાચાર મળે.
- ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
- જીવનસાથી સાથે પ્રવાસ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- શાંતિમય દિવસ જાય.
- હતાશાની લાગણીને કાબૂ મેળવવા દેતા નહિ.
- મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- માતાપિતા સાથે મતભેદ થઇ શકે.
- અણધાર્યા લાભ થાય.
- ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- શેર, લોટરી, દલાલીના ધંધામાં નફો મળે.
- આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ઓચિંતો ખર્ચ થાય.
- તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- નવા રોકાણ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- વડીલોની સંભાળ લેવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- નવી ખરીદી થાય.
- વિરોધીઓનો સામનો કરવો પડે.
- મૂઝવણ જણાય.
- તમને નવા મિત્રો મળશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મોટો આર્થિક લાભ થાય.
- દિવસ આનંદમય જાય.
- સગા સબંધીથી ફાયદો થાય.
- નવા પ્રેમ સબંધ બંધાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અતિથી ઘરે આવે.
- નાના – મોટાનો ભેદ જણાય.
- ખર્ચ પર નિયત્રણ રાખવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:80 દિવસ બાદ મંગળ થશે માર્ગી, કઈ રાશિના લોકોનો સમય બદલાશે
