આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ કપૂરનો દીવો દરરોજ પ્રગટ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 26 માર્ચ ફાગણ વદ બારસ બુધવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.52 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2025 03 25T150522.997 આ રાશિના જાતકોએ કપૂરનો દીવો દરરોજ પ્રગટ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26 માર્ચ ફાગણ વદ બારસ બુધવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 06.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.52 કલાકે થશે.

  • તારીખ :-        ૨૬-૦૩-૨૦૨૫, બુધવાર/ ફાગણ વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૩૮ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦ થી ૦૯:૪૨
શુભ ૧૧:૧૩ થી ૧૨.૪૫
લાભ ૦૫:૨૦ થી ૦૬:૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૦ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • જરૂરિયાતો પૂર્ણ ન થાય.
  • તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો.
  • ભવિષ્યની યોજના બનાવી શકો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • તબિયતમાં સાચવવું.
  • આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો.
  • ઉચ્ચ અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચાવેલું ધન કામમાં આવે
  • સાંજે મિત્રો સાથે બહાર જવાય.
  • ચારેબાજુ તમારી પ્રશંસા થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મગજ શાંત રાખવું.
  • દુઃખમાં સાચી સમજણ છે.
  • નિરાશાવાદી અભિગમ આવે.
  • વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • પ્રેમમાં નવી આશા જાગે.
  • તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો.
  • વિરોધીઓની ગતિવિધિઓથી સાવચેત રહો.
  • મહેનતથી પીછેહઠ કરશો નહીં.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવન ની અગત્યતા સમજાય.
  • નિકટના મિત્રો સાથે સમય વિતાવો.
  • કોઈ આર્થિક હાનિ થાય.
  • મૂડી અને સંપત્તિમાં વધારો થશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મગજને શાંતિ મળે.
  • સમસ્યા તમારા આનંદને દૂર કરે.
  • રસપ્રદ વાંચન થશે.
  • નાણાકીય લાભ લાવશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માનસિક શાંતિ મળે.
  • બિનજરૂરી દબાણ વધારશે.
  • તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
  • પૈતૃક સંપત્તિમળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન તથા સમજથી લાભ થાય.
  • જિદ્દી સ્વભાવને કારણે નુકસાન થાય.
  • નવા સામાજિક કાર્ય થાય.
  • બાળકોથી લાભ જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • અન્યની ટીકા ન કરવી.
  • કામનું દબાણ આવે.
  • નવા મિત્રો બની શકે છે.
  • આર્થિક સુરક્ષામાં વધારો કરશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • છૂપા આશીર્વાદ કામમાં આવે.
  • રોકાણ ફાયદાકારક પુરવાર થશે.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • મજૂર વર્ગને રોજગાર મળશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોટી યોજના બને.
  • ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે.
  • ખરીદી સાંજે તમેં વ્યસ્ત રહો.
  • પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ

આ પણ વાંચો:વિચારની શક્તિથી મળે છે આદ્યાત્મિક ઉન્નતિનો માર્ગ