કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 માર્ચ ફાગણ સુદ આઠમ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.45 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઘરના દરવાજાની બહાર ચો મુખી દીવો કરવો.
- આઠમની સમાપ્તિ : સવારે ૦૯:૧૮ સુધી.
તારીખ :- ૦૭-૦૩-૨૦૨૫, શુક્રવાર / ફાગણ સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૨૫ થી ૦૯:૫૩ |
અમૃત | ૦૯:૫૩ થી ૧૧:૨૨ |
શુભ | ૧૨:૫૦ થી ૦૨.૧૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજેજવાબદારીઓનો બોજ રહેશે.
- પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે.
- ધ્યાન કામમાં ના પરોવાય.
- ખોટું બોલવાનું ટાળો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધીરજનીકસોટી થઈ શકે.
- જૂના રોકાણથી તમને ફાયદો મળી શકે.
- ખોટી દલીલો ન કરવી.
- સમય ઘણું બધું શીખવાડી જાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- સમજી વિચારીને કામ કરો.
- ઊર્જાનોઅભાવ અનુભવી શકો.
- નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
- સાચા પ્રેમની તલાશ નો અંત આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- રોજિંદાદિનચર્યામાંથી પણ રાહત મળશે.
- સારા સમાચાર સાંભળવા મળશે.
- અશક્યને પણ શક્ય કરો.
- વિતાવેલી પળો યાદ આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- સંબંધી કે પાડોશી સાથે કોઈ વિવાદ થાય.
- બેદરકારીને કારણે લક્ષ્યોથીભટકી શકો.
- કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
- અંદરથી ગર્વ અનુભવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- બીજા પર આધાર રાખશો નહીં.
- આવેગમાંઆવીને નિર્ણય લેવાનું ટાળો.
- નિરાંત અનુભવાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- વૈવાહિક સંબંધો મધુર રહેશે.
- ઘરમાં પણ સકારાત્મક વાતાવરણ રહેશે.
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ખાવા-પીવામાંબેદરકારી ન રાખો.
- નવું કૌશલ્ય શીખવાનીઈચ્છા જાગશે.
- સંતાન પર ગર્વ અનુભવો.
- કોઈને મદદરૂપ થવાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રવાસની યોજનાઓ બની શકે.
- ઉત્સાહથી ભરપૂર રહેશો.
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- સંબંધો મજબૂત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નવા વિષયોમાં રસ લઈ શકો.
- ભૂતકાળની ભૂલોમાંથી શીખો.
- ધન ને બળના વિચાર આવે.
- વેપારમાં નવા ફેરફાર થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સોનાની નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- માનસિક રીતે બેચેની અનુભવો.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:હોળાષ્ટક ક્યારથી શરૂ થાય છે? આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું
આ પણ વાંચો:હોળાષ્ટકના 8 દિવસોમાં ભદ્રાના આ નામનું કરો સ્મરણ, મુસિબતો થશે દૂર
આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….