કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 એપ્રિલ ચૈત્ર વદ બીજ મંગળવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 06.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· કુળદેવતાનો દીવો કરવો.· બીજની સમાપ્તિ સવારે ૧૦:૫૬ સુધી.
- તારીખ :- ૧૫-૦૪-૨૦૨૫, મંગળવાર / ચૈત્ર વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા |
|
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૦૭ થી ૧૨:૪૧ |
અમૃત | ૧૨:૪૧ થી ૦૨:૧૫ |
શુભ | ૦૩:૪૯ થી ૦૫:૨૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૨૩ થી ૦૯:૪૯ |
શુભ | ૧૧:૧૫ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- બોલચાલની રીત નરમ રાખો.
- નિરાશાનો ભાવ આવે.
- કોઈ હૃદયસ્પર્શી ઘટના બને.
- પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો બને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે.
- અતિ આત્મવિશ્વાસના કારણે નુકસાન થાય.
- સંબંધો ફરી મધુર બનશે.
- નસીબ તમારા પક્ષમાં નથી.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
- સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.
- રાજકારણીઓ માટે થોડો મુશ્કેલ સમય બને.
- ઘરેલું બાબતોમાં સક્રિય રહેશો.
- યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો.
- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળે.
- અનિચ્છનીય અવરોધો દૂર થશે.
- વેપારમાં નવા સોદા થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ, ટ) :-
- પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.
- પોતાના રસના કાર્યો કરવા મળે.
- નોકરીમાં પ્રમોશનની સારી તકો મળે.
- સંબંધોમાં પારદર્શિતા જાળવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં.
- પાડોસી સાથે વાદ-વિવાદ થાય.
- કામનો બોજ વધુ રહેશે.
- વિદેશમાં નોકરીની તકો વધશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૩
- તુલા (ર, ત) :-
- અધૂરા પ્રોજેક્ટ પૂરા થશે
- વ્યવહારમાં પરિવર્તન લાવો.
- કોઈ વિશેષ સિદ્ધિ મળી શકે.
- પ્રિય વ્યક્તિને મળી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- વધારે વિચાર કરવો નહિ.
- દિવસભર શરીરમાં ઉર્જા રહેશે.
- ખાવા-પીવામાં સંયમ જાળવો.
- માનસિક રીતે હળવાશ અનુભવશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મહેનત પ્રમાણે પરિણામ મળે.
- કર્મચારીઓ સાથે વાદ-વિવાદ થાય.
- આંખોમાં બળતરા થાય.
- વધુ પડતી ભાગદોડ ન કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
- વિરોધીઓનો વિજય થાય.
- શુભ પ્રસંગનું આમંત્રણ મળશે.
- જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ શકે.
- કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
- બિઝનેસ ટ્રીપ પર જઈ શકો
- વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- મુસાફરી દરમિયાન તમને આરામ મળે.
- પોઝિટિવ ઊર્જા મળી શકશે.
- ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો.
- કોઈ શુભ પ્રસંગનું આમંત્રણ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:સૂર્ય મીનમાંથી મેષ રાશિમાં કરશે ગોચર, ચતુગ્રહી યોગ બનવાથી આ 3 રાશિના જાતકને થશે લાભ
આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા
આ પણ વાંચો:તુલસી દૂર કરશે તમારી ગરબી, જાણો કઈ રીતે