આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ વિષ્ણુ ભગવાનને માખણનો ભોગ લગાવવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 11 એપ્રિલ ચૈત્ર સુદ ચૌદસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 એપ્રિલ ચૈત્ર સુદ ચૌદસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • વિષ્ણુ ભગવાનને માખણ અને તુલસીનો ભોગ ધરાવો.
  • ચૌદસની સમાપ્તિ  : સવારે ૦૩:૨૧ સુધી. અપ્રિલ -૧૨

તારીખ   :-    ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર / ચૈત્ર સુદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૭ થી ૦૯:૩૨
અમૃત ૦૯:૩૨ થી ૧૧:૦૫
શુભ ૧૨:૪૦ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૦ થી ૧૧:૧૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • થોડી મૂંઝવણ રહેશે.
  • વેપારમાં નફો કમાવી શકશો
  • દુશ્મનોનો ઉપયોગ કરી શકો.
  • નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખુશીનો દિવસ રહેશે.
  • રાજકારણના ક્ષેત્રમાં મોટી સફળતા મળી
  • પ્રતિષ્ઠામાં વધારો થાય.
  • બિનજરૂરી મુશ્કેલી માથે ન લો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

 મિથુન (ક, છ, ઘ) :-

  • સફળતાને કારણે મન પ્રસન્ન રહેશે.
  • અટકેલા પૈસા મેળવી શકો.
  • આર્થિક સ્થિતિને મજબૂત બને.
  • શાંતિનો અનુભવ કરશો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • નફો અને ખોટનો સામનો કરવો પડે.
  • દૈનિક જરૂરિયાતો પૂરી થાય.
  • મુસાફરીથી લાભ થાય.
  • મુશ્કેલ કાર્યને સખત મહેનતથી પાર પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • આવકના નવા સ્રોત મળશે.
  • વાણીમાં નમ્રતા રાખો.
  • કામ સમયસર પૂર્ણ થશે
  • દિવસ ઉર્જાથી ભરેલો રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરીમાં આજે બઢતી મળી શકે.
  • સંબંધોમાં સુધાર થશે.
  • રોકાણથી સારું પરિણામ મળે.
  • બાળકો સાથે સમય વિતાવવાની તક મળે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • વાતાવરણ સુખદ રહેશે.
  • વિદેશમાં રહેતા સભ્ય પાસેથી લાભ થાય .
  • નવી સિદ્ધિઓ અને ઓર્ડર મળે.
  • કર્મચારીઓ વચ્ચે સંતુલન જાળવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ખુશીનો દિવસ રહેશે.
  • નવી સિદ્ધિઓ અને ઓર્ડર મળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિરોધીઓ તમારી પ્રશંસા કરશે.
  • સાસરાવાળા તરફથી રકમ મળી શકે છે.
  • કામ સમયસર પૂર્ણ થશે
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક મામલામાં સફળતા મળશે.
  • આજે સારી તકો મળશે.
  • મુશ્કેલ કાર્યને સખત મહેનતથી પાર પડે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સાધારણ ફળદાયક રહેશે.
  • તમારા પૈસા ખોવાઈ શકે છે.
  • પ્રતિષ્ઠામાં વધારો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બાળકના ભવિષ્ય વિશે ચિંતિત રહો.
  • સંબંધોમાં અણબનાવ થઈ શકે.
  • પ્રતિષ્ઠામાં વધારો થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રદોષ વ્રત રાખવાથી બધા દુ:ખોના નિવારણ થશે, નોંધી લો પૂજા માટેનો શુભ સમય

આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો:અંકશાસ્ત્ર મુજબ જાણો કઈ છોકરીઓના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે….