આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવજીને ચણાની દાળ ચઢાવવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 06 માર્ચ ફાગણ સુદ સાતમ ગુરુવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 06 માર્ચ ફાગણ સુદ સાતમ ગુરુવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લીલા મગનું સેવન કરવું.

સાતમની   સમાપ્તિ :        સવારે ૧૦:૪૯  સુધી.

તારીખ   :-    ૦૬-૦૩-૨૦૨૫, ગુરુવાર / ફાગણ સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૮ થી ૦૮:૨૫
લાભ ૧૨:૫૧ થી ૦૨:૧૯
અમૃત ૦૨:૧૯ થી ૦૩.૪૭
શુભ ૦૫:૧૬ થી ૦૬:૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૪ થી ૦૮:૧૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાહન ધીમે ચલાવો.
  • નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અપ્રિય ઘટના બનવાની સંભાવના રહેશે.
  • પરિવારમાં બિનજરૂરી વિવાદ થઈ શકે.
  • ધન સબંધી બાબત ઉકેલાય
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક કાર્યો માટે તૈયાર રહેશો.
  • આજે કામ કરવાનું મન નહિ થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • સંપત્તિમાં ઘટાડો થશે.
  • કામો પૂર્ણ કરવામાં અવરોધ કરશે.
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • પ્રિયજનથી દૂર જવું પડી શકે.
  • તમને સારા સમાચાર મળશે.
  • આશાવાદી બનશો.
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ડરવા કે તણાવમાં આવવાનું ટાળો.
  • કોઈ ગંભીર બીમારીનો ભોગ બની શકો.
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • કોઈ કારણ વગર મતભેદ થઈ શકે.
  • કાર્યસ્થળ પર વધુ દબાણ રહેશે.
  • અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ મહત્વપૂર્ણ પદથી દૂર કરવામાંઆવે.
  • બિનજરૂરી દોડધામ થશે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અભ્યાસમાં રસ વધશે.
  • તમે કોઈ જૂના નજીકના મિત્રને મળશો.
  • તમારે અપમાનિત થવું પડશે.
  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • કામમાં થોડી અડચણો આવશે.
  • તબિયત અચાનક બગડી શકે છે.
  • ખેતીના કામમાં રસ ઓછો રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા વિરૂધ્ધ ષડ્યંત્ર રચાઈ શકે છે.
  • પૈસાની તંગી રહેશે.
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મન પરેશાન અને ચિંતિત રહેશે.
  • સમસ્યા સામે લડી શકાય.
  • એકાંતમાં તમને ગમશે.
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો