આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ શિવનો રૂદ્રાભિષેક કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 02 જૂન જેઠ સુદ સાતમ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 02 જૂન જેઠ સુદ સાતમ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  શિવ ચાલીસાનો પાઠ કરવો.          સાતમની સમાપ્તિ          :   રાત્રે ૦૮:૩૩ સુધી.

  • તારીખ :-        ૦૨-૦૬-૨૦૨૫, સોમવાર /જેઠ સુદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૪ થી ૦૭:૩૫
શુભ ૦૯:૧૫ થી ૧૦:૫૬
લાભ ૦૩:૫૯ થી ૦૫.૪૦
અમૃત ૦૫:૪૦ થી  ૦૭:૨૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • નજીકના લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે.
  • વેપારમાં ભારે લાભ થાય.
  • મહત્વના કાર્યોમાં ગંભીરતા રાખવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • અટવાયેલું ધન મળી શકે.
  • વધારે મહેનતની જરૂરિયાત છે.
  • જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

  

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ જૂનો વિવાદ ઊકેલાઈ જશે.
  • સમસ્યાનું સમાધાન મળી શકશે.
  • સમય પુસ્તકોને વાંચવામાંપણ પસાર કરો.
  • સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • વાતાવરણ નકારાત્મક બને.
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
  • આજનો દિવસ ખૂબ જ કામ રહે.
  • ધનને લગતી યોજના સફળ થશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારી મહેનત રંગ લાવે.
  • માન-સન્માન પ્રાપ્ત થશે.
  • કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
  • તમારી સાથે દગાબાજી થઈ શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપાર – ધંધામાં લાભ થાય.
  • વિવાદમાં ઉતરશો નહીં
  • કોઈ સાથે ઝઘડો થાય.
  • દુશ્મન કાર્યોમાં વિઘ્ન ઊભું કરે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્ય સાવધાન રહો.
  • કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.
  • સફળતા મળશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • આવેશ ઉપર કાબૂ રાખવો.
  • રાજકીય કાર્યોમાં સફળતા મળે.
  • સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • પરિવારને સમય આપી શકો.
  • પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
  • આજે મન શાંત રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • પોઝિટિવ વાતાવરણ રહેશે.
  • માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે.
  • કોઈ પ્રકારનો તણાવ દૂર થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા લક્ષ્યથી ભટકી શકો.
  • એકલતાનો અનુભવ થશે.
  • આર્થિક મામલે વધારે સાવધાની જાળવવી.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સફળતા માટે ઈનામ મળે..
  • સમસ્યાઓનું સમાધાન મળે.
  • ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે.
  • મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન