આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 05 એપ્રિલ, 2025 ચૈત્ર સુદ આઠમ શનિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 05 એપ્રિલ, 2025 ચૈત્ર સુદ આઠમ શનિવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.

આઠમની   સમાપ્તિ :  સાંજે  ૦૭:૨૪ સુધી  

  • તારીખ :-        ૦૫-૦૪-૨૦૨૫, શનિવાર / ચૈત્ર સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૩૫
લાભ ૦૨:૧૬ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૬ થી ૦૮:૨૨
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૬
અમૃત ૧૧:૧૬ થી ૧૨:૪૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ વધારે રહેશે.
  • કોઈ જૂની વાતનો પણ ઉકેલ મળે.
  • દોડભાગ વધારે રહેશે.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શરીરની તકલીફ રહે.
  • નાની વાતોની અસર મોટી થાય.
  • કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
  • કામની શરૂઆતમાં મોડું થશે
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કામને ધીમે-ધીમે શરૂ કરો.
  • ભવિષ્યણી ચિંતા રહેશે.
  • મહિલાઓ ટીમનું નેતૃત્વ કરી શકશે.
  • લો બીપી ગભરામણ અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • તમારે ભય અને તણાવનો સામનો કરવો પડશે.
  • નાની વાત ઉપર ઝઘડો થઇ શકે,
  • કામ અંગે વધારે ધ્યાન આપો.
  • માનસિક સંતુલન ખોરવાઈ શકે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫
  • સિંહ (મ , ટ) :-
  • મારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે.
  • નોકરીમાં તમને ગમતું કામ મળશે.
  • પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.
  • સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજે મૂડમાં ફેરફાર થાય.
  • નાની વાત ઉપર ઝડપથી રિએક્શન આપવાનું ટાળો.
  • તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોચે.
  • બોસ સાથે વિવાદ કરશો નહીં.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે.
  • ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
  • પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
  • સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
  • અટવાયેલાં કામ પૂર્ણ થશે.
  • અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
  • નિર્ણય તમારી મરજીથી લઇ શકો..
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અચાનક ધનલાભ થાય.
  • વિદેશમાં કામ કરવાનો અવસર મળે..
  • રિલેશનશિપમાં તણાવ આવે.
  • કસરતથી દિવસની શરૂઆત કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • પરિવારમાં મતભેદ થઇ શકે.
  • વડીલોણી સલાહ લેવી.
  • પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
  • લોહી સબંધી બીમારી આવી શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારથી તમેં દુઃખી થઇ શકો.
  • સારો અને ખરાબ બંને અનુભવ મળે.
  • કરિયર લઇને કન્ફ્યૂઝન રહેશે.
  • પાર્ટનરને તમારા વિરૂધ્ધ કોઇ ભડકાવી શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારું કામના નવા માર્ગ ખુલી જશે.
  • આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
  • મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
  • નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક જીવનમાં ચૈત્રી નવરાત્રીનું હોય છે અનેરૂં મહત્વ…

આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:જીવનમાં ક્યારેય આ 6 વસ્તુઓ પર પગ ન મૂકવો, પરલોકમાં આપવો પડશે જવાબ!