કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 14 જુલાઈને અષાઢ વદ ચોથને સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્રમાં બેઠું છે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.
ચોથની સમાપ્તિ : સવારે ૧૨:૦૧ સુધી. જુલાઈ-૧૫
- તારીખ:- ૧૪-૦૭-૨૦૨૫, સોમવાર /આષાઢ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૯ થી ૦૭:૪૨ |
| શુભ | ૦૯:૨૩થી ૧૧:૦૫ |
| લાભ | ૦૪:૦૬થી ૦૫.૪૭ |
| અમૃત | ૦૫:૪૭થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૬થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણીમાં મધુરતા રહેશે.
- ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
- તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- તબીબી ખર્ચ વધશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આવકમાં ઘટાડો થઈ શકે છે.
- માતા તરફથી ધન પ્રાપ્તિ થાય.
- તનાવને ટાળો.
- મન અશાંત રહેશે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મિથુન (ક, છ, ઘ) :-
- આત્મનિર્ભર બનો.
- બિનજરૂરી વિવાદો ટાળો.
- ખર્ચો વધારે રહેશે.
- સંતોષની લાગણીઓ રહેશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- માતા સાથે વૈચારિક મતભેદો થાય.
- બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
- ઓફિસથીવહેલાઘરેઅવાય.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- આજના દિવસ સાવચેતી રાખવી.
- વાહન ધીમે ચલાવવું.
- તાવ કેહાડકાની તકલીફ થાય.
- ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આજનો દિવસ સરસ
- તમને ઉત્સાહ સારો રહે.
- નવીનકામનું આયોજન થાય.
- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- તુલા (ર , ત) :-
- ખુશીની લાગણી અનુભવાય.
- કોઈને મદદ કરવાની સદભાવના આવે.
- કોઈ વાતનો પસ્તાવોથાય.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- મિત્રો સાથે સમય પસાર થાય.
- બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
- પ્રિયજન સાથે હરવાફરવા જવાય.
- કામની સારી વાત સંભાળવા.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
- નવું વાહન કે મકાન ખરીદી શકો.
- ખાલીસમયમાંસપનાજોવાય.
- દિનચર્યામાંવ્યસ્તરહો.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામમાંવ્યસ્ત રહી શકો.
- મનમાં થોડી અશાંતિ થાય.
- સરકારીકામ કામકરનારને માનસિક થાક લાગે.
- માર્કેટિંગક્ષેત્રમાં સમયનો વ્યય થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ગુંચ ઉકેલી શકાય.
- મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
- પ્રિયજનસાથે ફરવા જવાય.
- આરામકરવાનીજરૂરછે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
