આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ગણેશની પૂજા કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 29 જાન્યુઆરી પોષ વદ અમાસ બુધવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.24 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 જાન્યુઆરી પોષ વદ અમાસ બુધવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.24 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશની પૂજા કરવી.   અમાસ ની સમાપ્તિ:       સાંજે ૦૬:૦૯ સુધી.

  • તારીખ :-        ૨૯-૦૧-૨૦૨૫, બુધવાર/ પોષ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૦ થી ૦૮:૪૩
અમૃત ૦૮:૪૩ થી ૧૦:૦૬
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૨
લાભ ૦૫:૦૦ થી ૦૬:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૦ થી ૦૯:૩૮
અમૃત ૦૯:૩૮ થી ૧૧:૧૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યાવસાયિક સફળતા મળશે.
  • ભેટોની આપ-લે વધશે.
  • બેરોજગાર લોકોને રોજગાર મળશે.
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ શુભ કાર્યક્રમમાં આમંત્રણ મળે..
  • મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળે.
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ખોટા વિચારો ન કરવા.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પિતાનો સહયોગ મળશે.
  • જૂના વિવાદનું સમાધાનમળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રયત્નો ઝડપી બનાવશો.
  • મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થશે.
  • નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.
  • તમને બોસ તરફથી પ્રોત્સાહન મળશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • સંબંધોમાં ઉત્સાહ અને ઉમંગ રહેશે.
  • બાળકો તરફથી સારા સમાચાર મળશે.
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • ગંભીર બીમારીનો ભય દૂર થશે.
  • ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે.
  • અધિકારીનો સહયોગ મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • રાજકારણમાં તમારું સ્થાન વધશે.
  • કામની જવાબદારીથી પીછેહઠ કરવી નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
  • મિત્રોની મદદથી કોર્ટ કેસોમાં અવરોધ દૂર થશે.
  • તમને સરકારી યોજનાનો લાભ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા બાંધકામ સંબંધિત કામમાં ગતિ આવશે.
  • કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો.
  • પરિવારમાં સહયોગની ભાવના રહેશે.
  • માનસિક થાક લાગે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • જીવનસાથી સાથે સમય વિતાવશો.
  • તમારી ઈચ્છા પૂર્ણ થશે.
  • આજે સ્વાસ્થ્ય સારું રહેશે
  • પૈસાની બચત કરવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનો બોજો ઓછો થાય.
  • લગ્નજીવનમાં સુખ અને સંવાદિતા વધશે.
  • બહારનો ખોરાક ખાવાની આદત ટાળો.
  • મિત્રોનો સાથ તમને ઉત્સાહિત રાખશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જુસ્સામાં વધારો થાય.
  • બીજા લોકોની કદર કરવી.
  • હુંફાળું પાણી પીવો.
  • નજીકના લોકોની વાત ધ્યાનથી સાંભળો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 ફેબ્રુઆરી પહેલા આ ત્રણ રાશિના જાતકોનું ખુલશે નસીબ! બુધની કૃપાથી પૂર્ણ થશે સઘળા કાર્યો

આ પણ વાંચો:બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, જાણો તમને કયા કયા લાભો થશે

આ પણ વાંચો:ગણેશજીને આ રીતે પ્રસન્ન, કેવી રીતે કરશો પૂજા વિધિ