આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ગણપતિજીની ઉપાસના કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 11 જૂન જેઠ સુદ પૂનમ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 જૂન જેઠ સુદ પૂનમ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ગણપતિજીની ઉપાસના કરવી.·        પૂનમની સમાપ્તિ:  બપોરે ૦૧:૧૫ સુધી. ·         

  • તારીખ :-        ૧૧-૦૬-૨૦૨૫, બુધવાર/  જેઠ સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૩ થી ૦૭:૩૪
અમૃત ૦૭:૩૪ થી ૦૯:૧૬
શુભ ૧૦:૫૭ થી ૧૨.૩૯
લાભ ૦૫:૪૩ થી ૦૭:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • તમે કોઈ જૂના મિત્રને મળી શકો.
  • ધ્યાન કામમાં ના પરોવાય.
  • ખોટું બોલવાનું ટાળો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
  • રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શાતિર લોકોથી સાવધાન રહો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • આજે ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
  • નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
  • મિત્ર તરફથી કોઈ માગણી થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અશક્યને પણ શક્ય કરો.
  • વિતાવેલી પળો યાદ આવે.
  • કાર્યસ્થળ પર ભારે નુકસાન થાય.
  • પરિવારમાં પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
  • અંદરથી ગર્વ અનુભવો.
  • તમારું બનતું કામ બગડી શકે.
  • તમારા બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • બિન જરૂરી વાદ-વિવાદથી દૂર રહો
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આજનો દિવસ સારો રહેશે.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • કામમાં આજે વિઘ્ન આવશે.
  • શત્રુ પક્ષો પ્રબળ થશે.
  • મિલકત બાબતે તમારે કોર્ટમાં જવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ધન ને બળના વિચાર આવે.
  • વેપારમાં નવા ફેરફાર થાય.
  • આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું,
  • નવીનકામનું આયોજન થાય
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
  • બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વપ્નમાં કાગડાનો જોવાનો અર્થ શું હોઈ શકે છે, વાસ્તુશાસ્ત્રમાં શું કહેવાયું છે….

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ