દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૨-૦૮-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ તેરસ
- રાશી :- મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર :- આદ્રા (સવારે ૧૦:૫૯ સુધી.)
- યોગ :- હર્ષણ (સવારે ૧૧:૪૬ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૩:૨૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü મિથુન (સવારે ૦૫:૪૨ કલાક, ઓગસ્ટ-૦૩)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૧૦ કલાકે ü સાંજે ૦૭.૨૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૪:૪૯ એ.એમ, ü ૦૬:૦૩ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી. ü સવારે ૧૧.૦૬ થી બપોરે ૧૨.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ‘ॐ भद्रकाल्यै नमः‘ મંત્રનો જાપ કરવો જોઈએ..
- તેરસની સમાપ્તિ : બપોરે ૦૩:૨૬ સુધી.
તારીખ :- ૦૨-૦૮-૨૦૨૪, શુક્રવાર / અષાઢ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૯ થી ૦૯:૨૮ |
| અમૃત | ૦૯:૨૮ થી ૧૧:૦૬ |
| શુભ | ૧૨:૪૫ થી ૦૨.૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૩ થી ૧૧:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- લોકો સુખ-દુઃખમાં સહભાગી થાય.
- સાંજ નું કામ સાંજે બતાવજો.
- શાંતિમાં ભંગ થાય.
- કમિશનની આવક થાય
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- મગજ ની શાંતિ મળે.
- પરિવાર સાથે અંગત વાતચીત થાય.
- ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- ધ્યાન અને યોગ કરવા
- એકાંત ગમે.
- લગ્નજીવનમાં સાંભળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- કીમતી સામાન નું ધ્યાન રાખવું.
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધનલાભ થાય.
- દિવસ તમારો યાદગાર બને.
- મનને નિયંત્રણમાં રાખવું.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે છે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- પછીથી ઘરે આવી શકે છે.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ઓચિંતો ધનખર્ચ થાય.
- નવા સંબંધો બંધાય.
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ મજા માં દિવસ જાય.
- જમીન મકાન વેચાણ ના યોગ પ્રબળ છે.
- મનને શાંતિ જણાય.
- ધનલાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનખર્ચ થાય.
- પ્રવાસના યોગ બને.
- સાંજ પછી સારા સમાચાર મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતું કોઈ નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- આળસમાં દિવસ જાય.
- ધન ખર્ચ પર કાબૂ રાખવો.
- સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- શુભ કલર- ગુલાબી
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- નવા આમંત્રણ મળી શકે છે.
- સમાજમાં માન મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….
