દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૦૫-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ છઠ
- રાશી :- મકર (ખ,જ)
- નક્ષત્ર :- શ્રાવણ (સવારે ૦૮:૩૯ સુધી.)
- યોગ :- ઇન્દ્ર (બપોરે ૦૧:૩૮ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૧:૪૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે રાત્રે ૦૮ :૦૭ કલાકે બેશસે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü મકર (રાત્રે ૦૮:૦૭ કલાક સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૨૦ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૨:૩૯ એ.એમ. ü ૧૧:૦૬ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૩૭ થી ૦૨:૧૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીને ધારો અર્પિત કરવી.· છઠ ની સમાપ્તિ બપોરે ૦૧:૪૧ સુધી. ·
- તારીખ :- ૨૯-૦૫-૨૦૨૪, બુધવાર/ વૈશાખ વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૫ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| શુભ | ૧૦:૫૬ થી ૧૨.૩૭ |
| લાભ | ૦૫:૩૯ થી ૦૭:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૯ થી ૦૯:૫૮ |
| અમૃત | ૦૯:૫૮ થી ૧૧:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- સારા કામ થાય.
- અધૂરા કાર્યો પૂર્ણ થાય.
- મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે.
- ભગવાનની ભક્તિ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન કામમાં ન આવે.
- બેચેની અનુભવાય
- બેદરકારી ન રાખવી.
- શરદી કફની સમસ્યા રહે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વધારે મહેનત કરવી પડે.
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- જીવનમાં નવું કાર્ય થાય.
- સંતોષ મુજબ પરિણામ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- ખોટો લાંબો વિચાર ન કરવો.
- શાંતિપૂર્વક કામ કરવું.
- પ્રવાસના યોગ બને.
- માથા પર ભાર રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- આર્થિક લાભ થાય.
- બાળક થી ફાયદો થાય.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ભાગ્યના બળે કામ થાય.
- નવા રહસ્ય બહાર આવે.
- નવા કપડા ની ખરીદી થાય.
- કોઈનો ભરોસો ન કરવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- લોકોની નિંદા ન કરવી.
- હાથમાં ધન ન શકે.
- છૂપા આશીર્વાદ થી લાભ થાય.
- નવા કાર્યની શરૂઆત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- માથા ને લગતી સમસ્યા રહે.
- કોઈ મહેમાન આવે.
- પીઠ પાછળ ઘા થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર આવો.
- સપના સાકાર કરવા મહેનત કરો.
- વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- પ્રેમ થી દૂર રહેવું.
- બહુ વિચારવું નહીં
- કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
- ભવિષ્ય સારું રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જિદ્દી સ્વભાવ છોડવું.
- મૂળ બદલાયા કરે.
- અટકી ગયેલી વાત ઉકેલાય.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: ઓફિસનાં તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ ટિપ્સ
આ પણ વાંચો: અમરનાથ યાત્રામાં જંકફૂડ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ
આ પણ વાંચો: બ્રહ્માજીએ આત્માને અમર અને શરીરને નાશવંત કેમ બનાવ્યું
