આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પ્રેરણા મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 27 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૦૬-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ છઠ
  • રાશી :-    કુંભ           (ગ, શ, સ, ષ )
  • નક્ષત્ર :-   શતભીષા       (સવારે ૧૧:૩૭ સુધી.)
  • યોગ :-    આયુષ્યમાન    (સવારે ૧૨:૨૯ સુધી. જૂન ૨૮)
  • કરણ :-             ગર                (સવારે ૦૭:૪૭ સુધી )
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૬ કલાકે                            ü સાંજે ૦૭.૨૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૧:૫૪ પી.એમ.                                 ü૧૧:૦૫ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü બપોરે ૦૨.૨૪ થી બપોરે ૦૪.૦૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લીલી વસ્તુનું દાન કરો.

છઠની   સમાપ્તિ     :        સાંજે ૦૬:૪૦ સુધી.

 

તારીખ   :-    ૨૭-૦૬-૨૦૨૪, ગુરુવાર /  જેઠ વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૬ થી ૦૭:૩૭
લાભ ૧૨:૪૨ થી ૦૨:૨૪
અમૃત ૦૨:૨૪ થી ૦૪.૦૫
શુભ ૦૫:૪૭ થી ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૮ થી ૦૮:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ વધારે રહેશે.
  • કોઈ જૂની વાતનો પણ ઉકેલ મળી શકે છે.
  • દોડભાગ વધારે રહેશે.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શરીરની તકલીફ થાય.
  • નાની વાતોની મોટી અસર થાય.
  • કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
  • કામમાં મોડું થશે
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમને પ્રેરણા મળશે.
  • ભવિષ્યની ચિંતા રહેશે.
  • મહિલા અધિકારી પોતાની ટીમનું નેતૃત્વ કરી શકશે.
  • ગભરામણનો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ભય અને તણાવનો સામનો થાય.
  • કોઈ પણ સમસ્યા માટે માનસિક તૈયાર રહેવું.
  • નાની વાત ઉપર ઝઘડો થાય.
  • કામમાં વધારે ધ્યાન આપો.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે.
  • નોકરીમાં ગમતું કામ મળશે.
  • પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.
  • સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મૂડમાં ફેરફાર થાય.
  • નાની વાત ઉપરથી રિએક્શન આપવાનું ટાળો.
  • તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ થાય.
  • બોસ સાથે વિવાદ કરશો નહીં.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • જીવનમાં સંતુલન જાળવો.
  • પારિવારિકમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
  • પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
  • પ્રાણાયમથી સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
  • અટવાયેલાં કામ પૂર્ણ થશે.
  • અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
  • લગ્ન સંબંધ નિર્ણય તમારી મરજીથી થશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અચાનક ધન લાભ થાય.
  • વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
  • આર્થિક પરિસ્થિતિ બગડી શકે
  • આંખ સાથે જોડાયેલી કસરત કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • સંયુક્ત પરિવારમાં મતભેદ થઇ શકે છે.
  • પરિવારના વડીલો દ્વારા ભેદભાવ થાય.
  • પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
  • લોહી સાથે સબંધી સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારથી દુખી થઇ શકો.
  • કોઇ સંબંધમાં સારો અને ખરાબ બંને અનુભવ મળે.
  • કરિયર ચોઇસને લઇને કન્ફ્યૂઝન રહેશે.
  • પાર્ટનરને તમારા વિરૂધ્ધ કોઇ ભડકાવી શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારું કામ માટેના માર્ગ ખુલી જશે.
  • આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
  • મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
  • કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓથી આર્થિક તંગી થાય છે, નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે…

આ પણ વાંચો: તમારૂં ખીસ્સું ભરેલું રહેતું નથી? આ વસ્તુઓને ફેંકી દો અને જુઓ કમાલ!

આ પણ વાંચો: ગંગા દશેરાએ 100 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ