Not Set/ ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રાઝિલિયન મોડલ નતાલિયા કૌરે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. નતાલિયાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ સોશિયલ મીડિયામાં આ તસવીરોએ ધમાલ મચાવી છે. નતાલિયા હંમેશાં તેના જુદા જુદા દેખાવને કારણે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ રાખે છે. નતાલિયાને સોશિયલ મીડિયા પર […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રાઝિલિયન મોડલ નતાલિયા કૌરે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

નતાલિયાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ સોશિયલ મીડિયામાં આ તસવીરોએ ધમાલ મચાવી છે.

નતાલિયા હંમેશાં તેના જુદા જુદા દેખાવને કારણે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ રાખે છે.

નતાલિયાને સોશિયલ મીડિયા પર 90 હજારથી વધુ ચાહકો ફોલો કરે છે. નતાલિયાએ 2012 માં કિંગફિશર કેલેન્ડર મોડેલ હન્ટમાં પણ ભાગ લીધો હતો.

નતાલિયા ‘રોકી હેન્ડસમ’ અને સંજય દત્તની ‘ડિપાર્ટમેન્ટ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. નતાલિયા કૌર બ્રાઝિલિયન ઉપરાંત ઘણા દેશોમાં મોડલિંગમાં ભાગ લઇ ચુકી છે.

Related image

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.