Delhi/
PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે બેઠક, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે બેઠકમાં કોરોનાના વધી રહેલા કેસ મુદ્દે બેઠકમાં ચર્ચા
