Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Alert!/ શું તમારુ ખાતુ SBI માં છે? જો હા તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે.

September 14, 2021September 14, 2021hardik shah
Top Stories Business

જો તમે દેશની સૌથી મોટી બેંક SBI નાં ગ્રાહક છો, તો તમારા માટે બે મહત્વનાં સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો માટે બે ચેતવણી સંદેશો જારી કર્યા છે. જણાવી દઇએ કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. SBI ખાતાધારકોએ તેમના PAN ને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવા પડશે. તેઓએ સપ્ટેમ્બરનાં અંત સુધીમાં આ કરવાનું છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો

SBI એ ગ્રાહકોને મહિનાનાં અંત સુધીમાં તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવા કહ્યું છે. SBI એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ PAN ને તેમના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય છે તો તેમને બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. SBI એ ટ્વિટ કર્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ અસુવિધા ટાળવા અને અવિરત બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરો.” SBI નાં ટ્વિટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.

We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/bVGDbbYajX

— State Bank of India (@TheOfficialSBI) September 10, 2021

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25,404 નવા કેસ

SBI એ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું છે કે, બેંકની ઓનલાઇન સેવાઓ લગભગ 120 મિનિટ માટે બંધ રહેશે. બેંકે કહ્યું કે 15 સપ્ટેમ્બરનાં રોજ બપોરે 12:00 થી 02:00 વાગ્યાની વચ્ચે લગભગ 120 મિનિટ સુધી મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.

We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit

— State Bank of India (@TheOfficialSBI) September 14, 2021

આ સમય દરમિયાન ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો એસબીઆઇ, યોનો લાઇટ અને યુપીઆઇની સેવાઓ મળશે નહીં. જણાવી દઇએ કે, એસબીઆઈ પાસે કુલ 44 કરોડથી વધુ ગ્રાહકો છે. તેમાં પણ ઈન્ટરનેટ બેંકિંગ, યોનો અથવા યુપીઆઈ સાથે જોડાયેલા 200 મિલિયનથી વધુ ગ્રાહકો છે. SBI એ આ મેસેજ પોસ્ટ કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. કંપનીએ ટ્વિટ કર્યું, “અમે અમારા ગ્રાહકોને ભલામણ કરીએ છીએ કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા અને સીમલેસ બેંકિંગ સેવાનો આનંદ માણવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરે.” એવું પણ કહેવામાં આવ્યું છે કે પાન-આધાર લિંકિંગ ફરજિયાત છે. જો કે, જે લોકો પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક નથી કરતા, તેમના આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે SBI ખાતાધારકો ઘણા નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

Post navigation

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી , આજે જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી, વડોદરા,પંચમહાલ,ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર , પોરબંદર-મોરબી-દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર , માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર-કચ્છ-દ.ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ , હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આપી માહિતી
દાદીએ કરી Kiss તો શરમાઈ ગયા દાદા, દંપતિનો રોમાન્સનો વીડિયો જોઇને તમે થઇ જશો ખુશ

More Posts

મર્ડર/ પ્રેમિકાને મળવામાં અવરોધરૂપ થતા પ્રિન્સિપાલની આશિકે હત્યા કરી

December 16, 2022jani

Gujarat News/ ગુજરાતનું એ ગામ જ્યાં 800 વર્ષથી આજે રક્ષાબંધન નથી ઉજવાતી

August 19, 2024Heena Dave
plane crash in nepal

plane crash in nepal/ નેપાળમાં વિમાન ક્રેશમાં અત્યાર સુધી 32 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, મૃત્યુઆંક વધવાની સંભાવના

January 15, 2023mustak malik
CEO સુંદર પિચાઈ

IPL 2023/ Googleના CEO સુંદર પિચાઈ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના છે જબરા ફેન, જીત પર આ રીતે પાઠવ્યા અભિનંદન

May 30, 2023Maya Sindhav
akhileshyadav

Not Set/ અખિલેશ યાદવનો દાવો, આ કારણે લોકોએ યુપી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને વોટ આપ્યા

March 15, 2022Nita vagh

Gratuity/ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે ગ્રેચ્યુટીની રકમમાં કર્યો આટલો વધારો

May 31, 2024Maya Sindhav

Not Set/ દુર્યોધન બાદ હવે PMને રાજદ નેતા રાબડી દેવીએ કહ્યુ મોદી તો જલ્લાદ છે જલ્લાદ

May 8, 2019hardik shah
નીતિન ગડકરીએ

નવી દિલ્હી/ પેટ્રોલ-ડીઝલના ભાવ ચૂંટણી પછી કેમ વધી રહ્યા છે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું કારણ 

March 26, 2022March 26, 2022Maya Sindhav

નિવેદન/ ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર વિવાદ પર વિદેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

July 7, 2022garima rao

Not Set/ દેશભરમાં 27 દવાઓના સેમ્પલ ફેલ, બજારમાંથી સ્ટોક હટાવવાના આદેશ

February 9, 2022garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy