Kutch/ શાહના આગમન પહેલાં BSFના વડા રાકેશ અસ્થાના કચ્છની સૂચક મુલાકાતે

BSFના વડા રાકેશ અસ્થાના બે દિવસ કચ્છમાં આજે સંવેદનશીલ સરક્રીક વિસ્તારની લેશે મુલાકાત ગઈકાલે કચ્છ સરહદની BSFના વડાએ મુલાકાત લીધી રાકેશ અસ્થાના BSFના અધિકારીઓ સાથે કરી બેઠક 12મીએ અમિત શાહની કચ્છની મુલાકાતની શક્યતા શાહના આગમન પહેલાં DGની કચ્છ મુલાકાત સૂચક  Gandhinagar / આજે મળશે CM ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, આ મુદ્દા ચર્ચાશે&#…કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે […]

Gujarat Others
  • BSFના વડા રાકેશ અસ્થાના બે દિવસ કચ્છમાં
  • આજે સંવેદનશીલ સરક્રીક વિસ્તારની લેશે મુલાકાત
  • ગઈકાલે કચ્છ સરહદની BSFના વડાએ મુલાકાત લીધી
  • રાકેશ અસ્થાના BSFના અધિકારીઓ સાથે કરી બેઠક
  • 12મીએ અમિત શાહની કચ્છની મુલાકાતની શક્યતા
  • શાહના આગમન પહેલાં DGની કચ્છ મુલાકાત સૂચક 

Horse trading: 'Amit Shah paid 10 crores' accepts Congress turncoat on  camera, Congress demands probe

Gandhinagar / આજે મળશે CM ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, આ મુદ્દા ચર્ચાશે&#…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવવાનાં છે. દેશની અત્યંત સંવેદનશીલ અને પાકિસ્તાનની અત્યંત નજીક ગણાતી સરહદોમાંથી એક કચ્છ સરહદ છે અને કચ્છ સરહદથી પાકિસ્તાન ભારતમાં ભાંગ ફોડીયા અને ભાંગ ફોડનો સામાન ઘૂસાડવાનાં અનેક વખત નાકામ કોશિશ કરી ચૂક્યું છે, ત્યારે BSFના વડા રાકેશ અસ્થાના બે દિવસ માટે કચ્છની સૂચક મુલાકાતે આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે.

Opposition rejoices as Rakesh Asthana's chances of elevation diminish - The  Economic Times

ahmedabad: બહેરામપુરામાં કાપડના ગોદાઉનમાં આગ, ફાયરની 12 થી વધુ ગાડી ઘટન…

BSFના વડા રાકેશ અસ્થાના કચ્છ અને કચ્છમાં પણ ખાસ કરીને આજે સંવેદનશીલ સરક્રીક વિસ્તારની મુલાકાત લેશે. BSFના વડાએ ગઈકાલે કચ્છ સરહદની મુલાકાત લઇ BSFના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 12મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા હોવાથી શાહના આગમન પહેલાં BSF DGની કચ્છની મુલાકાત સૂચક ગણાઇ રહી છે.