- BOB એ સર્વિસ ચાર્જનો નિર્ણય પાછો ખેંચ્યો
- જમા-ઉપાડ પર ચાર્જના નિર્ણયથી હોબાળો
- માસિક ત્રણથી વધુ જમા-ઉપાડ પર ચાર્જ
- કોરોનાને લઈ સર્વિસ ચાર્જનો નિર્ણય પાછો ખેંચાયો
- અન્ય સરકારી બેંકો હાલ ચાર્જ નહીં વધારે : નાણા મંત્રાલય
બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેચવાનો નિર્ણય લીધો છે. જમા-ઉપાડ પર ચાર્જના નિર્ણયથી હોબાળો થતા આ નિર્ણય પાછો ખેંચ્યો હોવાની વિગતો સામે આવી છે. માસિક ત્રણથી વધુ જમા-ઉપાડ કરવા પછી દરેક વ્યાવહાર પર ચાર્જ લગાવતા અને કોરોનાને લઈ સર્વિસ ચાર્જ વધારવાનાં નિર્ણય ઉહાપા પાછી પાછા ખેંચાયા છે. બેન્ક ઓફ બરોડનાં સર્વિસ ચાર્જ વધારો પાછા ખેચવાનાં નિર્ણય સાથે નાણામંત્રાલય દ્વારા તે પણ સ્પષ્ટતા આપવામાં આવી છે કે, હાલ અન્ય સરકારી બેંકો પણ કોઇ પણ પ્રકારનાં સર્વિસ ચાર્જમાં વધારે નહીં કરે.
