સુરેન્દ્રનગર/ CM ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના લીંબડીમાં,સિક્સલેન રોડની કામગીરીની કરી સમીક્ષા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર નો દિવસ અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો.

Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના લીંબડીમાં
ધારાસભ્ય કિરીટ રાણા સાથે કરી બેઠક
મુખ્યમંત્રીએ ઢાબા પર ચાની ચુસ્કી લીધી
અમદાવાદ-રાજકોટ રોડનું કર્યું નિરીક્ષણ
સિક્સલેન રોડની કામગીરીની કરી સમીક્ષા

આજે  ખ્યમંત્રી અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી.

આ  પણ વાંચો:મોટા સમાચાર / પંજાબનાં ફિરોઝપુરથી BSF ને મળી પાકિસ્તાની બોટ

ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.

આ  પણ  વાંચો:સાવધાન! / WHO એ આપી ચેતવણી – નવા વેરિઅન્ટને હળવાશમાં લેવાની ન કરો ભૂલ

આ  ઉપરાંત તેઓએ ઢાબા પર ચાનીચૂસકી પણ  પણ લોકો સાથે  લીધી  હતી. અમદાવાદ-રાજકોટ રોડનું કર્યું નિરીક્ષણ કરીને    વેલી તકે  કામ  પ્રૂર્ણ કરવા જાણવાયુ હતું.

આ  પણ  વાંચો:Election Commision / 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ આજે થશે જાહેર