Government Job / શું તમારે પણ સરકારી નોકરી કરવાની ઈચ્છા છે? તો કરો આ કામ

સરકારી નોકરી માટે સારો ઉપાય એ છે કે અઠવાડિયામાં એક વખત એટલે કે શનિવારે કરો આ કામ..

સરકારી નોકરી એ મોટા ભાગના લોકોનું સપનું હોય છે. ઘણાં લોકોને તો કદાચ એવું પણ લાગતું હોય છે કે તનતોડ અને દિવસ-રાત મહેનત કરવા છતાં પણ કરેલ મહેનત જેટલું ફળ મળવામાં નિષ્ફળતા જ જોવા મળતી હોય છે. આમ થવાનું કારણ ઘણી વખત ગ્રહો પણ હોઈ શકે છે. ત્યારે આવો જણાવીએ આપને કેટલીક એવી ટીપ્સ, જેને કરવાથી તમને ચોક્કસ તમારા કાર્યમાં સફળતા મળી શકે છે..

સરકારી નોકરી મેળવવા શું કરવું?

  • રોજ સવારે વહેલા ઉઠીને માતા-પિતાને પગે લાગવું.
  • ઉગતા સૂર્યને જળ અર્પિત કરવું.
  • રોજ સાંજે રુદ્રાક્ષની માળાથી ૧૦૮ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો.
  • માણેક અથવા નીલમ બંને માંથી એક રત્ન જ્યોતિષની સલાહ લઈને ધારણ કરવું.
  • પ્રશાનિક સેવામાં જવા સૂર્યને જળ અને આદિત્ય હ્યદયસ્ત્રોત્રનો પાઠ કરવો .
  • તમારે સામાન્ય સરકારી નોકેરી જોઈતી હોય જેમ કે શિક્ષક, બેંકમાં નોકરી તો એના માટે સૂર્યાષ્ટકનો પાઠ કરવો.
  • નિયમિત રૂપથી સૂર્યને પાણી ચઢાવો અને આદિત્ય હ્યદયસ્ત્રોત્રનો પાઠ કરવાથી જ નોકરી મળવી ખૂબ જ સરળ થાય છે.
  • પણ આ ઉપાય ત્યારે જ કામમાં આવે છે જયારે તમારી કુંડળીમાં સરકારી નોકરીના યોગ હોય અથવા કોઈ કારણસર સરકારી નોકરી મળતી ન હોય.
  • સરકારી નોકરી માટે સારો ઉપાય એ છે કે અઠવાડિયામાં એક વખત એટલે કે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો.

શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (
9898766370,6354516412)

આ પણ વાંચો-  સત્ય કથા / હનુમાન ચાલીસા આ રીતે આપોઆપ રચાઈ હતી! આ વાર્તા નહીં, સત્ય કથા છે

 


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment