કર્ણાટક/ પાંચ નેતાઓ કોવિડ પોઝિટિવ, કોંગ્રેસે લીધો આ મોટો નિર્ણય

રાહુલ ગાંધી અને રણદીપ સિંહ સુરજેવાલાની પહેલ પર લેવામાં આવ્યો છે.અને તેઓ હજુ પણ પદયાત્રા ચાલુ રાખવા માગે છે કે નહીં તે અંગે નિર્ણય લેવા જણાવ્યું છે.

Top Stories India
પદયાત્રા

કોંગ્રેસે કર્ણાટકમાં તેની પદયાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આ જાણકારી આપી. તેમણે કહ્યું, ‘અમે અમારી પદયાત્રા સ્થગિત કરી રહ્યા છીએ. નોંધનીય છે કે પાર્ટીએ પાંચમા દિવસે તેની પદયાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પાંચ નેતાઓ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : આસામના રાજ્યપાલ જગદીશ મુખીને પણ થયો કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય રાહુલ ગાંધી અને રણદીપ સિંહ સુરજેવાલાની પહેલ પર લેવામાં આવ્યો છે.અને તેઓ હજુ પણ પદયાત્રા ચાલુ રાખવા માગે છે કે નહીં તે અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. રાજ્યના સીએમ બસવરાજ બોમાઈએ પણ આ મુદ્દે વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કેપીસીસીના વડા શિવકુમારને પત્ર લખ્યા હતા.

આ પણ વાંચો :BJP ને લાગ્યો વધુ એક ઝટકો, હવે યુપીના આ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો :ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, થયા હોમ આઇસોલેટ

આ પણ વાંચો :કોંગ્રેસે યુપી ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 50 મહિલાઓને આપી ટિકિટ

આ પણ વાંચો :સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આજે દિલ્હીમાં નોંધાશે 27 હજારથી વધુ નવા કેસ, લોકડાઉન પર કહ્યું…