આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ઉત્તરાયણના દિવસે બનશે પ્રબળ યોગ, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) પોષ વદ અગિયારસ, ઉત્તરાયણ પર્વ, નક્ષત્ર અનુરાધા, રાહુકાળ બપોરે 12:48 થી 2:10 સુધી. સંપૂર્ણ માહિતી વાંચો.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

14 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ: આજનું પંચાંગ મુજબ બુધવાર, તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ વિક્રમ સંવત 2082ના પોષ વદ અગિયારસની તિથી છે. આજના દિવસે ઉત્તરાયણ પર્વ ઉજવાઈ રહ્યું છે અને કમુહર્તા પૂર્ણ થયા છે. ચંદ્ર રાશી વૃશ્ચિક અને સૂર્ય રાશી ધન છે. નક્ષત્ર અનુરાધા સવારે 3:05 વાગ્યા સુધી (15 જાન્યુઆરી) રહેશે, યોગ ગંડ સાંજે 7:58 સુધી અને કરણ બાલવ સાંજે 5:54 સુધી રહેશે.

પંચક આજ નથી, પરંતુ વિંછુડો સાંજે 5:22 વાગ્યે બેસશે. સૂર્યોદય સવારે 7:22 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:14 વાગ્યે રહેશે, જ્યારે ચંદ્રોદય સવારે 4:30 વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે 2:21 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી અને રાહુકાળ બપોરે 12:48 થી 2:10 સુધી રહેશે. અગિયારસની સમાપ્તિ સાંજે 5:53 વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૧૪-૦૧-૨૦૨૬, બુધવાર/પોષ વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૨ થી ૦૮:૪૪
અમૃત ૦૮:૪૪થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૭ થી ૧૨.૪૮
લાભ ૦૪:૫૪ થી ૦૬:૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૩થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૧૦

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મોટો લાભ થાય.
  • ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
  • તમારી કોશિશ સફળ રહેશે.
  • મન હળવું થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અદ્બુઊત શક્તિનો અનુભવ થાય.
  • માથા પરથી ભાર ઓછો થાય.
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ફોનનો વધારે પડતો ઉપયોગ થાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
  • લગ્ન સંબંધ મધુર રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • ઓફીસમાં કામ વધારે રહે.
  • બહારનું જમવાનું ટાળો.
  • ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
  • તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વના કાર્ય ઝડપથી થાય.
  • લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
  • વડીલ સભ્યોના આશીર્વાદ તમારા ઉપર રહેશે.
  • સ્વાસ્થમાં સંભાળવું પડે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભનંબર–૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • પીપળે હળદર મૂકવી.
  • મનને શાંતિ ન મળે.
  • આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

  • તુલા (ર , ત) :-
  • નવી આશા જાગે.
  • કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
  • ચાલક અને ચતુર બનો.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ જરૂરિયાતની સેવા થાય.
  • દિવસની શરૂઆત યોગથી કરો.
  • જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
  • વેપારી વર્ગને સંભાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • સમયનો સદુપયોગ થાય.
  • આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
  • માતા પિતા થી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

  • મકર (ખ, જ) :-
  • ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • મહેનત રંગ લાવે.
  • પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • વડીલોની સેવા કરવી.
  • પોઝિટિવ અનુભવ કરશો.
  • લાગણીમાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭