ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે પરિક્ષા યોજાશે. કોરોના કેસ ઘટતાં શિક્ષણ બોર્ડ દ્વારા પરિક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે :


