somnath temple/ સોમનાથ મહાદેવમાં ભક્તોની ભીડ, પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ

ભક્તોની સુવિધા માટે મંદિર પરિશ્રમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ છે. ગનમેન, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહીત‌ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Top Stories Gujarat Others
સોમનાથ ભક્તોની સુવિધા માટે મંદિર પરિશ્રમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ છે. ગનમેન,

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહયો છે. ત્યારે વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગુજરાત રાજયના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ભક્તોની સુવિધા માટે મંદિર પરિશ્રમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ છે. ગનમેન, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહીત‌ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે શ્રવણના પ્રથમ દિવસે મંદિરની પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી હતી.

6 લાઈનો વડે સ્ત્રી-પુરુષનો અલગ-અલગ પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસર બહાર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ભક્તિ અને દર્શનમાં વિક્ષેપ કે અસુવિધા ઊભી ના થાય માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હર હર ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સોમનાથમાં  30 દિવસીય શિવોત્સવ ચાલશે.

THE 10 CLOSEST Hotels to Somnath Mahadev Temple

આ વર્ષે સોમનાથ મંદિર ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે મંદિર તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી દૂર સૂદૂરથી આવતા ભક્તજનોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય. કોરોના મહામારીના લીધે વર્ષ 2020 તથા 2021 દરમ્યાન આ સફાઇ અભિયાન થઇ શક્યું નહોતું પરંતુ આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. 300 જેટલા સ્વયં સેવકો સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તિર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે સ્વચ્છતા કાર્ય કર્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા.

Shree Somnath Temple sringar live: गुजरात के सोमनाथ मंदिर में भगवान शिव का  प्रातः श्रृंगार, देखिए लाइव - lord shiva prataha sringar in shree somnath  temple watch live lak 2 – News18 हिंदी

સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ એકમ શુક્રવારથી શ્રાવણોત્સવનો પ્રારંભ થશે. મંદિરમાં થતી તમામ પૂજા વિધી માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન પૂજા વિધી નોંધાવી શકશે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં દેવાધિદેવના દર્શન થતા હોવાથી 10 લાખ દર્શનાર્થીઓ દર્શન કરે તેવો અંદાજો છે જો કે દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં ક્યાયં રોકાઈ શકશે નહીં.. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે. તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઇ રીક્ષા પણ ઉપલબ્ધ રહેશે.

Pride/ દયા ઝાપડિયા બની ભાવનગરનું ગૌરવ, વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ